સતત ઉંચા આવતાં રોડ લેવલ અને તેના કારણે ચોમાસાના સમયે ભરાતા ઘરોમાં વરસાદી પાણીની સમસ્યા સામે ટેકનિકલ ઉકેલ વેરાવળ શહેરમાં સતત ઊંચા આવતાં રોડ લેવલ…
View More વેરાવળમાં જેક ટેકનિકથી બંગલો ચાર ફૂટ ઉંચકાયોCategory: ગુજરાત
મેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયા
વિકાસકામોનો વર્ક ઓર્ડર આપવા 1.65 લાખ માગી પ્રથમ હપ્તો સ્વીકારતા ફસાયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે.…
View More મેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયાદ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.3જી માર્ચ, ર026ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.3જી માર્ચે મંગળા આરતી સવારે 4:00 કલાકે…
View More દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફારવિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરાશે: ખેડૂતોને થશે મોટો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે…
View More વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરાશે: ખેડૂતોને થશે મોટો લાભકોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો
કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં માવઠું પડતા ખેડૂતો પાયમાલ; ઘઉં, ચણા અને જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક…
View More કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયોગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ માં આવેલ જિલ્લા કોર્ટ ને ધમકી ભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસર ખાલી કરાવી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા…
View More ગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીદોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું
અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, તબીબોએ સફળ સર્જરી કરી જીવ બચાવ્યો સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂૂપ કિસ્સો સામે આવ્યો…
View More દોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયુંબુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકી
દસાડાના ખેરવા ગામે બનેલો બનાવ, ગ્રામજનો મધરાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં એક માથાભારે બુટલેગરે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે.…
View More બુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકીસેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જયારે બીજા બનાવમાં વિરડા…
View More સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીનો ગળાફાંસો ખાઇ આપઘાતગ્રીનલેન્ડ ચોકડી પાસે મામાના ઘરે ભાણેજનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવનગરમાં મામાના ઘરે પાણીની ડોલમાં ડૂબી જતા આણંદપર બાઘીની બે વર્ષીય બાળકી ધર્મિષ્ઠા સોલંકીનું મોત નીપજ્યું હતું.આ મામલે કુવાડવા પોલીસે…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે મામાના ઘરે ભાણેજનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત