જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલે વિરોધીઓનો સદંતર સફાયો કરીને તમામ બેઠકો પર એકતરફી ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી…
View More જૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલના તમામ 10 ઉમેદવારોનો જંગી વિજયCategory: ગુજરાત
સિક્કામાં બમણા વળતરની લાલચ આપી ગઠિયો વેપારી સહિત 150 રોકાણકારોના કરોડો રૂપિયા લઇ ફરાર
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેવાસી એક શખ્સએ પોતે શિપિંગ કંપની સાથે જોડાયેલો અને સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરાવી બમણું વળતર આપવાની લાલચ આપી સિક્કામાં જનરલ…
View More સિક્કામાં બમણા વળતરની લાલચ આપી ગઠિયો વેપારી સહિત 150 રોકાણકારોના કરોડો રૂપિયા લઇ ફરારજામનગરના જોગવડમાંથી 23.85 ગ્રામ હેરોઇન સાથે ત્રણ પંજાબી શખ્સો ઝડપાયા
નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને સેવન સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં દરોડો પાડી હેરોઈન…
View More જામનગરના જોગવડમાંથી 23.85 ગ્રામ હેરોઇન સાથે ત્રણ પંજાબી શખ્સો ઝડપાયામોરબી યાર્ડમાં પરિવર્તન, ભાજપનો અઢી દાયકાનો દબદબો ખતમ
મોરબીમાં વીજ લાઈન વળતર મુદે ખેડૂતોના લાંબા આંદોલન અને વિરોધ વંટોળ વચ્ચે યોજાયેલી મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં મતદાન બાદ આજે મત ગણતરી યોજાઈ હતી જેમાં…
View More મોરબી યાર્ડમાં પરિવર્તન, ભાજપનો અઢી દાયકાનો દબદબો ખતમઉના બસ સ્ટેશનમાં ડ્રાઇવરે દારૂ મંગાવી ગટગટાવ્યો
ઉના એસટી ડેપોમાં જૂનાગઢ-રાજુલા રૂૂટની એસટી બસના ડ્રાઈવરને જાહેરમાં વિદેશી દારૂૂની ડિલિવરી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયો સામે…
View More ઉના બસ સ્ટેશનમાં ડ્રાઇવરે દારૂ મંગાવી ગટગટાવ્યોકોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના મેળામાં લાખો ભાવિકો ઉમટ્યા
દરિયામાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી, રાજવી પરિવારે નિષ્કલંક દાદાને વિધિવત ધજા ચડાવી: એસ.ટી. અને પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી ભાવનગરના ઐતિહાસિક અને પવિત્ર તીર્થધામ કોળિયાક ખાતે…
View More કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના મેળામાં લાખો ભાવિકો ઉમટ્યાખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ: ધરતીપુત્રોમાં રાહત
દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા, આરાધના ધામ વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં…
View More ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ: ધરતીપુત્રોમાં રાહતદારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે પગની પીડાના કારણે યુવાને દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્નીએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઇ હતી.…
View More દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબ
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ ભાદરવા મહિનાની આકરી તડકી અને અસહ્ય બફારાએ નાગરિકોને પરસેવે રેબઝેબ કરી દીધા છે. ચોમાસાના વિરામ બાદ આકાશમાંથી અગનગોળા વરસતા…
View More રાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબકાલે બેંક કર્મીઓની હડતાલ, 15000 કરોડના વ્યવહારો અટકશે
ગુજરાતમાં કાલે 75,000 બેન્ક કર્મીઓ પાંચ દિવસીય બેન્કિંગની માંગ સાથે હડતાળ પર ઉતરશે. રાજ્યભરની 5400 શાખાઓ બંધ રહેશે, જેથી ₹15,000 કરોડના વ્યવહારો અટકશે. બે વર્ષ…
View More કાલે બેંક કર્મીઓની હડતાલ, 15000 કરોડના વ્યવહારો અટકશે