ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે…
View More ભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલો
ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવતિનાફ પરિવારજનોએ યુવકના ઘરે જઈ હુમલો કરી પિતા-પુત્રને માર મારતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી…
View More ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલોદ્વારકા : પ્રા. શિક્ષક અને તેના પુત્રને રૂા. પપ હજારની લાંચના ગુનામાં 7 વર્ષની કેદ
દ્વારકા જીલ્લામા શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે જીલ્લા શિક્ષણાધીકારીની કચેરીમા લાગવગથી જીલ્લા ફેર બદલી કરી આપવા રૂ. પપ હજારની લાંચ માગી હતી. જે લાંચ સ્વીકારતા…
View More દ્વારકા : પ્રા. શિક્ષક અને તેના પુત્રને રૂા. પપ હજારની લાંચના ગુનામાં 7 વર્ષની કેદલખતર પંથકમાં ભાઇના પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર મામા સહિતના શખ્સોનો હુમલો
લખતરના તલસાણા ગામે રહેતો યુવાન ઓડેક ગામે હતો ત્યારે ભાઇના પ્રેમ પ્રકરણમા મામા સહીતના શખ્સોએ યુવાન પર છરી, ધારીયા અને ધોકા વડે હુમલો કરી માર…
View More લખતર પંથકમાં ભાઇના પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર મામા સહિતના શખ્સોનો હુમલોગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયા
ગોંડલ નજીક જામવાડી જીઆઈડીસીમાં 5.35 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી આ ચોરીમાંસંડોવાયેલા રાજકોટ અને મોરબીના બે તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી…
View More ગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયાચરોતર નાગરિક સહકારી બેંકમાં 77 કરોડનું ફુલેકું ફેરવનાર ડાયરેક્ટરની 23 વર્ષે ધરપકડ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે વીરેન્દ્ર મણિ પટેલના ભારત પરત ફરવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ સાથે…
View More ચરોતર નાગરિક સહકારી બેંકમાં 77 કરોડનું ફુલેકું ફેરવનાર ડાયરેક્ટરની 23 વર્ષે ધરપકડરાજુલાની સેન્ટ મેરી સ્કૂલને 10,000નો દંડ
શાળાએ ઓન રેકોર્ડ ગેરરીતિ કરતા શિક્ષણ વિભાગે પગલાં લીધા રાજુલા ના સામાજીક કર્યકર જયેશ દવે એ માહિતિ આપતા જણાવ્યું હતું કે…રાજુલા ની સેન્ટ મેરી સ્કુલ…
View More રાજુલાની સેન્ટ મેરી સ્કૂલને 10,000નો દંડમોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
ફેસબુક પેજ બનાવી આપવાનું કહી રૂા.9000ની છેતરપિંડી કરેલ મોરબી યદુનંદન ગૌશાળાનુ ફેસબુક પેઝ બનાવી ઈનામી ડ્રોની લાલચ આપી 9 હજારની કરાઈ હતી છેતરપીંડી જેથી…
View More મોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદભાવનગરમાં લોન કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ
ભાવનગરની બેન્ક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં સરકારી યોજના અંતર્ગત મળતી લોન અંગેના ચકચારી કૌભાંડમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યો…
View More ભાવનગરમાં લોન કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડકોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું
કલેકટર પ્રભવ જોષીના દિશાનિદર્શનમાં રાજકોટ જિલ્લામાં સરકારી જગ્યા પર કરાયેલા દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂૂપે આસિસ્ટન્ટ કલેકટર, રાજકોટ શહેર-2 મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજ રોજ…
View More કોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું