જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં વણકરવાસમાં એક રહેણાંક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી સાથે સ્થાનિક શખ્સ દ્વારા અણછાજતું વર્તન કરીને ઝપાઝપી કરાઈ…
View More શંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલોCategory: ક્રાઇમ
Crime
લાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો
ખંભાળિયા-સલાયાના બે મહિલા સહિત 8 પત્તાપ્રેમીઓ પકડાયા જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતા એક ખેડૂત શખ્સ…
View More લાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડોગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલો
ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો, ફરિયાદ જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા એક વેપારી ઉપર પાન મસાલા આપવાના મામલે બે શખ્સોએ તકરાર કરી છરી વડે…
View More ગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલોપ્રેમીના પિતાને પ્રેમિકાના કાકાએ છરીના 11 ઘા ઝિંકયા
જામનગર તાલુકાના મુંગણી ગામમાં પ્રેમ પ્રકરણમાં ગંભીર વળાંક આવ્યો છે, અને પ્રેમી યુવાનના પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનો વગેરે છરી વડે 11 જેટલા ઘા ઝીંકી જીવલેણ…
View More પ્રેમીના પિતાને પ્રેમિકાના કાકાએ છરીના 11 ઘા ઝિંકયાલાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયો
જામનગર જિલ્લામાં વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા માટે તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ જાહેર કરાયો છે, અને તેના માટેનું જિલ્લા…
View More લાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયોમોરબીમાં વૃધ્ધ અને તેમના પરિવાર સાથે ટુર પેકેજનાં નામે 7.71 લાખની ઠગાઇ
મોરબી શહેરમાં રહેતા વૃદ્ધ અને સાહેદને અમેરિકા ખાતે લગ્નમાં જવાનું હોય જેથી બે શખ્સોએ વૈભવી ટુરીઝમ પ્રા.લી. નામથી સાહેદોને વિશ્વાસમાં લઈ એર ટીકીટ ઇલેક્ટ્રોનિક…
View More મોરબીમાં વૃધ્ધ અને તેમના પરિવાર સાથે ટુર પેકેજનાં નામે 7.71 લાખની ઠગાઇસાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
બોટાદ SOG પોલીસે ખસ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. જઘૠ ઙઈં એમ.જી. જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.…
View More સાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયોપોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત
પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ ઇકો કાર અથડાતા બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના એક યુવાનનું…
View More પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોતવાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમના બે મિત્રોએ સસ્તામાં…
View More વાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડીલગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધું
દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામ નજીક રાજકોટના રમેશ ડાંગરેચીયાની હત્યા થઈ છે. આરોપીઓએ લગ્નની લાલચ આપી 10 લાખ રૂૂપિયાની ખંડણી માગી હતી. રમેશભાઈએ ખંડણી આપવાની…
View More લગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધું