શહેરમાં ધરમનગર આવાસ યોજનાના ક્વાટરમાં રાત્રીના મારામારી થઈ હતી. જેમાં સામસામે ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં બન્ને પક્ષના…
View More ધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટીCategory: ક્રાઇમ
Crime
કાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદ
પોલીસે વાહન સાઈડમાં પાર્ક કરાવવાનું કહેતા આરોપીએ કહ્યું, તમને કયાં નડે છે તમે પોતાની મરજીથી કાયદા બનાવી હેરાન કરો છો શહેરના કાલાવડ રોડ પર સ્વામીનારાયણ…
View More કાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદપોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયો
સિકયોરીટી ગાર્ડે પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ હાથ ન લાગ્યો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સોમવારે સવારે એક ચકચારી ઘટના બની. કુતિયાણા પોલીસે ચોરીના કેસમાં પકડેલો એક…
View More પોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયોપત્નીના ધરમના માનેલા ભાઇ સહિત ચાર શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી માર માર્યો
શાપરની ઘટના; 4.50 લાખની ઉઘરાણીમાં કારમાં ઉઠાવી ગોંડલ લઇ જઇ હુમલો કર્યાનો આરોપ રાજકોટ પથકમાં કાયદો અનેે વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમના…
View More પત્નીના ધરમના માનેલા ભાઇ સહિત ચાર શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી માર માર્યોસરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી
વઢવાણ નવાદરવાજા બહાર રહેતા 62 વર્ષના એ.પી. જોષી 2021માં ફરજ નિવૃત્ત થયા હતા. હાલ આ નિવૃત્ત શિક્ષક ખોખરા વિસ્તારમાં રહે છે. એકાદ વર્ષ પહેલા…
View More સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇ
યુરોપ જવા મુંબઇ પહોંચેલા રાજકોટના પાંચ વ્યક્તિને છેતરપિંડી થયાનું માલુમ પડયું મોબાઇલ સ્વિચ ઓફ આવતા ફરિયાદીએ ઉત્તરાખંડ જઇ તપાસ કરતા આરોપીએ કાવતરૂ રચી ફ્રોડ કર્યાનું…
View More 22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવવાના કેસમાં EDના અમદાવાદ-સુરતમાં દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના અમદાવાદ ઝોનલ ઓફિસે જણાવ્યું હતું કે તેણે 23 મેના રોજ મેસર્સ ક્વોલિટી ફ્રૂટ ટ્રેડર્સ અને અન્ય લોકો સાથે સંકળાયેલા કેસમાં ગુજરાતના અમદાવાદ,…
View More ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવવાના કેસમાં EDના અમદાવાદ-સુરતમાં દરોડાચોરવાડ પાલિકાનો જુ.ઈજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
પેવર બ્લોકના કામનું બિલ પાસ થતા બાદ ચેક ક્લીયર કરવા માટે એક વ્યક્તિ પાસેથી 1.43 લાખ રૂૂપિયાની લાંચ લેતા જૂનાગઢના ચોરવાડ, નગરપાલિકાના બાંધકામ શાખામાં ફરજ…
View More ચોરવાડ પાલિકાનો જુ.ઈજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયોજામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો
જામનગરમાં ગુલાબનગર નજીક હુસેની ચોક માં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા સમીર ઇસ્માઈલભાઈ ગજીયા નામના 18 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લાકડી વડે…
View More જામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલોશિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજ ચોરી ઝડપાઇ
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં પહોંચી ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને રિસોર્ટમાંથી 24 લાખ 80…
View More શિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજ ચોરી ઝડપાઇ