સાતમ-આઠમના તહેવાર પર ખરીદી કરવાનું કહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પગલું ભર્યુ જેતપુરના સ્ટેશન વાવડી ગામે ચુનીભાઈ ભૂવાની વાડીમાં રહેતા યુવકને ગુજરીમાં કપડાં લેવા જવું…
View More જેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાતCategory: ક્રાઇમ
Crime
સાવરકુંડલામાં બગડાવાસમાં ઝઘડો થતાં દોડી ગયેલા બે પોલીસ કર્મચારી પર હુમલો
સાવરકુંડલામાં બગડાવાસ વિસ્તારમાં એક શખ્સ પોતાની ભત્રીજી સાથે માથાકૂટ કરતો હોય આ અંગે પોલીસને જાણ થતા સ્થાનિક સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તે સમયે ઝઘડો…
View More સાવરકુંડલામાં બગડાવાસમાં ઝઘડો થતાં દોડી ગયેલા બે પોલીસ કર્મચારી પર હુમલોજેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલો
જેતપુરમા પ્રફુલ પાઉંભાજી નામની દુકાન પાસે ઢોસાની દુકાને થયેલ માથાકૂટનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે વચ્ચે પડેલા વેપારી સાથે મહિલા સહિતના આઠ શખ્સોએ આવી…
View More જેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલોરાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
રાજકોટમાંથી રૂૂ.18.95 લાખની ચોરી કરનારને સુરેન્દ્રનગરમાંથી ઝડપી લેવાયો હતો. આ આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. વઢવાણથી પકડાયેલ આરોપી પાસેથી…
View More રાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયોકાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામ પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમતા છ શખ્સો ને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ…
View More કાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયાજામનગર-ધ્રોલની બેંકો સાથે 31.36 લાખની છેતરપિંડી
જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમાં ધ્રોળ ની બેન્કના એટીએમ માં ખાનગી કંપની દ્વારા બે કસ્ટોડિયલની નિમણૂક કરીને પૈસા જમા કરાવવા ની જવાબદારી સોપાઈ…
View More જામનગર-ધ્રોલની બેંકો સાથે 31.36 લાખની છેતરપિંડીજિલ્લામાંથી ત્રણ મહિના દરમિયાન કેન્દ્ર સરકારને જીએસટીની 892 કરોડની આવક
જામનગર જિલ્લો જીએસટી ચૂકવવા માટે સૌરાષ્ટ્ર ભરમાં અગ્રેસર રહ્યો છે, અને ત્રિમાસિક ચુકવણા દરમિયાન સરકારને 892 કરોડની જીએસટી ની આવક થઈ છે. જામનગર જિલ્લો જી.એસ.ટી.ના…
View More જિલ્લામાંથી ત્રણ મહિના દરમિયાન કેન્દ્ર સરકારને જીએસટીની 892 કરોડની આવકમાધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડી
માંગરોળના બે અને ધારીના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદર પંથકમાં માછીમારીનો વ્યવસાય કરતી એક મહિલાને માંગરોળના બે અને ધારીના અજાણ્યા બે શખ્સોએ સસ્તુ સોનું…
View More માધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડીજામજોધપુરના મહીકી ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા
રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને પાંચ સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ…
View More જામજોધપુરના મહીકી ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયાહળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત
હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂૂ મળી આવેલ હતો જેથી…
View More હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત