કાળિયા બીડ પાસે મિત્ર સાથે રેસ લગાવી પાંચ લોકોને ઉલાળતા બેના મોત ભાવનગર માં શહેરના કાળિયાબીડમાં શક્તિમાના મંદિર પાસે બેકાબુ કારે પાંચ લોકોને અડફેટે લીધાં…
View More ભાવનગરમાં પોલીસપુત્રના રેસિંગના શોખે બે લોકોની જિંદગી છીનવીCategory: ક્રાઇમ
Crime
રીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયો
રીબડાના અમિત ખુંટ સામેના દુષ્કર્મ અને આપઘાત મામલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરી (ભોગ બનનાર સગીરા)નુ નામ તથા ઓળખ જાહેર કરનાર મહિલા વકીલ સામે સગીરાના પિતાએ…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયોકાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી
કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરાતા ગુનો નોંધાયો છે. વિધવા સહાયના નામે 9.54 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર…
View More કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડીભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂન
ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા ભાવનગર જિલ્લામાં ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે યુવાનની કરપીણ હત્યા નો બનાવ બનવા પામ્યો છે.…
View More ભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂનજસદણમાં મહિલાના ઘરે જઇ આતંક મચાવનાર ચાર લુખ્ખાઓની સરભરા
જસદણના પોલાર પર રોડ પર હુડકો વિસ્તારમાં મહિલા સાથે અશોભનીય વર્તનને લઈ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં વીડિયોમાં આરોપીઓ ધોકા અને પાઇપ…
View More જસદણમાં મહિલાના ઘરે જઇ આતંક મચાવનાર ચાર લુખ્ખાઓની સરભરાપત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડ
જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં પત્ની ના ગર્ભ માં રહેલા બાળક ને પતાવી નાખનાર પતિની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેણે…
View More પત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડજૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ
રૂા.3.52 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધવા તજવીજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ.277, કિ.રૂૂા.3,42,160 તથા અન્ય…
View More જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર મધ્યરાત્રિના સમયે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મોટરકારમાં ચેકિંગ દરમિયાન પોલીસને રૂૂપિયા પોણા બે લાખ જેટલી કિંમતનો…
View More ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણ
સમયસર દીવાલ નહીં બને તો 200થી વધુ ખેતરોમાં પાણી ફરી વળવાનો ભય ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામની ભાદર નદીમાં ચેકડેમ પાસે આવેલ ખેડૂતો છેલ્લા એક વર્ષથી…
View More ઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણથાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં…
View More થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ