રાજકોટમાં કારખાનામાં ચોરીનું આળ મૂકી શ્રમિકની હત્યા

કોપર વાયર ચોર્યાના આક્ષેપ સાથે કારખાનેદાર સહિત નવ શખ્સોએ એક કલાક સુધી ધોકા પાઇપથી યુવકને ઢોર માર મારતા નીપજ્યું મોત કાવ્યા એલોય પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની…

View More રાજકોટમાં કારખાનામાં ચોરીનું આળ મૂકી શ્રમિકની હત્યા

મવડી અને લાલપાર્કમાં જુગારના દરોડા, ઘરના માલિકો સહિત 13 ઝડપાયા બન્ને દરોડામાંથી કુલ 70 હજારનો મુદ્દામાલ કબજે

અટીકા લાલપાર્ક અને મવડી બાપા સિતારામ ચોક પાસે સ્વામિનારાયણ પાર્કમાં ઘરમાં ચાલી રહેલા જુગારધામમાં ભક્તિનગર અને એલસીબી ઝોન-2 ટીમે દરોડા પાડી બંને ઘરના માલિકો સહિત…

View More મવડી અને લાલપાર્કમાં જુગારના દરોડા, ઘરના માલિકો સહિત 13 ઝડપાયા બન્ને દરોડામાંથી કુલ 70 હજારનો મુદ્દામાલ કબજે

હિરાસર એરપોર્ટ નજીકથી શેરડીની આડમાં 1.60 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ પાસેથી પોલીસે દારૂ ભરેલા ટ્રક સાથે નવાગામમાં રહેતા ડ્રાઇવર કલિનરને ઝડપી લીધા હતાં. ટ્રકમાં શેરડીની આડમાં 944 બોટલ દારૂનો…

View More હિરાસર એરપોર્ટ નજીકથી શેરડીની આડમાં 1.60 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

જૈશ-એ-મોહમ્મદનો આતંકી વડોદરાની હોટલમાં પણ રોકાયો હતો

વડોદરામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસ દરમિયાન શહેરની સયાજીગંજ વિસ્તારની એમ્બેસેડર હોટલનું નામ પણ સામે આવ્યું છે. ગુજરાત ATSની તપાસમાં આરોપી અહમદ…

View More જૈશ-એ-મોહમ્મદનો આતંકી વડોદરાની હોટલમાં પણ રોકાયો હતો

સગીર પુત્ર પાસે મજૂરી કામ કરાવવાની ના પાડતા કાકા પર ભત્રીજાનો ધોકાથી હુમલો

રાજકોટના કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટીની શેરી નંબર 02 માં રહેતા અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય મુકેશભાઇ મનુભાઇ ચેખલીયાએ આ…

View More સગીર પુત્ર પાસે મજૂરી કામ કરાવવાની ના પાડતા કાકા પર ભત્રીજાનો ધોકાથી હુમલો

રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી,…

View More રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

ઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજે

રાજકોટ જીલ્લામાં નશીલા અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓની સુચનને પગલે એસઓજીની ટીમે ઉપલેટાના એક ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી રૂૂ.4 લાખની…

View More ઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજે

બામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયો

રાજકોટ એસ.ઓ.જી. ની ટીમે બામણબોર રાજસ્થાનથી રાજકોટ આવતા ડ્રગ્સ પેડલર અને તેના રાજસ્થાની સાગરિતને . 1.16 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ઝડપી લીધો હતો.…

View More બામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયો

અંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડો પાડી 40…

View More અંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ

ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ

જામનગર તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની…

View More ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ