ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોકમાં ગઈકાલ સવારે એક શિક્ષિકાની છેડતી કરી એક છાત્ર ભાગી ગયો હતો.આખરે તે છાત્રની ઓળખ મળી જતાં શિક્ષિકાએ તેના વિરૂૂધ્ધ ભક્તિનગર…
View More ભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધીCategory: ક્રાઇમ
Crime
ગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યું
ગોંડલથી મુંદરા પોર્ટ બાજુ જવા નીકળેલા બે ક્ધટેનરોના ચાલકોએ રસ્તામાં ભચાઉ નજીક આવેલી હોટેલ પાસે ઊભા રહી ક્ધટેનરમાંથી રૂૂા. 20,26,416નું સીંગતેલ બારોબાર વેચી નાસી જતાં…
View More ગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યું8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
એનઆરઆઇ મહિલા અને વેપારી ભાઈ વચ્ચે સમાધાન થઈ જતા ક્વોસીંગ પીટીશન દાખલ કરી’તી રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને 8 વર્ષની…
View More 8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટસુરતમાં ગરબામાં રોફ જમાવતો નકલી PSI ઝડપાયો, DCPની નજરે ચડી જતાં ભાંડો ફુટ્યો
ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર સુરતમાં નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI ઝડપાયો છે. એક યુવકે નકલી PSI…
View More સુરતમાં ગરબામાં રોફ જમાવતો નકલી PSI ઝડપાયો, DCPની નજરે ચડી જતાં ભાંડો ફુટ્યોજામકંડોરણાના સનાળા ગામે દાદા ઉપર હુમલો, બે વર્ષનાં પૌત્રને સરપંચે પછાડી દીધો
જામકંડોરણાના સનાળા ગામે રહેતા યુવાન ઉપર સરપંચ સહીત બે શખ્સોએ હુમલો કર્યો હતો તેમજ બે વર્ષના બાળકને પછાડી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…
View More જામકંડોરણાના સનાળા ગામે દાદા ઉપર હુમલો, બે વર્ષનાં પૌત્રને સરપંચે પછાડી દીધોનખત્રાણાના ઓરીડા ગામેથી ગુમ થયેલા કૌટુંબિક ભાઇ-બહેનની ડેમમાંથી લાશ મળી
આપઘાત કરી લીધાની શંકા : પરિવારમાં શોક નખત્રાણા તાલુકાના ઓરીડા ગામમાં રહેતા કૌટુંબિક ભાઈ-બહેન બે દિવસ અગાઉ ગુમ થયા બાદ નિરોણા ડેમના બીબર સીમ વિસ્તારમાં…
View More નખત્રાણાના ઓરીડા ગામેથી ગુમ થયેલા કૌટુંબિક ભાઇ-બહેનની ડેમમાંથી લાશ મળીજેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયો
કૌટુંબિક કાકાના ઘરે આંટો મારવા આવેલા યુવકને શખ્સે લોખંડના સળિયા વડે માર માર્યો’તો મુળ મધ્યપ્રદેશનો વતની અને જેતપુરમા કૌટુંબીક કાકાનાં ઘરે આટો મારવા આવેલા 18…
View More જેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયોકચ્છના વાંઢ ગામે જમીન વિવાદમાં જૂથ અથડામણ, આધેડની હત્યા
તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે સામસામી મારામારી, 31 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો અબડાસા તાલુકાના બાઈવારી વાંઢમાં રવિવારે બે પરિવારના સભ્યો વચ્ચે તલવાર, કુહાડી જેવા…
View More કચ્છના વાંઢ ગામે જમીન વિવાદમાં જૂથ અથડામણ, આધેડની હત્યાજામનગરની શ્યામ ટાઉનશિપમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ
જામનગરમાં નવરાત્રીનો મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપમાં રહેતી છ મહિલાઓ ગરબા રમવાના બદલે જુગાર રમવાની લતે ચડી ગઈ…
View More જામનગરની શ્યામ ટાઉનશિપમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈજામનગરની સત્યમ કોલોનીમાં નળમાં ગટરનું પાણી આવતા મહિલાઓ રણચંડી બની
જામનગર ના સત્યમ કોલોની ,શિવમ સોસાયટી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ ને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતા હોવા થી સ્થાનિક વિસ્તારની મહિલાઓએ…
View More જામનગરની સત્યમ કોલોનીમાં નળમાં ગટરનું પાણી આવતા મહિલાઓ રણચંડી બની