ગુજરાત મિરર, જામજોધપુર,તા.6- જામજોધપુર ગીંગણી દરવાજા પાસે જકાત નાકા પાસે આવેલ રબારી પા વિસ્તારમાં આવેલ રામા નાથાભાઈ ભારાઈના રહેણાંક વિસ્તારમાં કાપડની થેલીમાંથી અંગ્રેજી દારૂના ચપટા…
View More જામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરારCategory: ક્રાઇમ
Crime
ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બે
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર…
View More ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બેભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયા
ગુજરાત સરકારના ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે ભાવનગર પોલીસ દ્વારા NO DRUGS IN BHAVNAGAR ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર…
View More ભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયામાણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારી
માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતા મહેશભાઈ રાણાભાઈ મરંઢ ના ઓએ માણાવદર ગામના માધવ ટ્રેડર્સ વાળા રજનીશભાઈ સામતભાઈ ડાંગર નાઓને ખોડ કપાસીયાનો સ્ટોક કરવા માટે હાથ…
View More માણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારીજામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલો
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો મોહસીન રહીમભાઈ ઠેબા નામનો 32 વર્ષનો સંધિ યુવાન ગઈકાલે માટેલ ચોકમાં એક પાનની દુકાને પાન ખાવા માટે ઊભો હતો, જે…
View More જામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલોજામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇ
શંકરટેકરી વિસ્તારનો યુવાન ઠગ ટોળકીનો શિકાર બન્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકી…
View More જામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિ
ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ઉના પંથકમાં ચાર દિવસમાં બીજી હત્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી…
View More ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિગોંડલમાં વિપ્ર યુવાન પર થયેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત
ગોંડલ માં ધુળેટી પર્વની રાતે વિપ્ર ગૌરવભાઇ જોશી ઉપર ચાર શખ્સોએ લોખંડનાં પાઇપ તથાં ધોકા વડે કરેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમસ્ત બ્રહ્મસમાજનાં…
View More ગોંડલમાં વિપ્ર યુવાન પર થયેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતમંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરાર
લેબર પુરા પાડવ્યાનું કામ કરતા મેહુલનગરના શખ્સે દાગીના લઇ ગયા બાદ માલ પરત ન આપ્યો 150 ફૂટ રિંગ રોડ ઇમ્પીરિયલ હાઇટ્સની સામે શ્રુસીકેશ એકસોટીકામાં રહતા…
View More મંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરારશાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યા
દારૂ પીધા બાદ ઘરે આવી ‘તે જ મોબાઇલ ચોરી લીધો છે’ તેમ કહી ઝપાઝપી કરી પ્રથમ માળે ફેંકી દેતા યુવાનનું મોત: આરોપી સકંજામાં શાપર વેરાવળમાં…
View More શાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યા