ગુજરાત પોલીસે જન્માષ્ટમીના તહેવાર સમયે જ એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. જો તમે માત્ર મનોરંજન માટે રમશો તો પોલીસ નહીં પકડે. અવારનવાર એવું બનતું…
View More ટાઇમપાસ માટે જુગાર રમતા લોકોને પોલીસ નહીં પકડેCategory: ક્રાઇમ
Crime
કાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધા
શહેરના કાલાવડ રોડ પર ટાર્ગેટ પાન અને ધ ગ્રેટ પંજાબી ધાબા હોટલ નજીક લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. આણંદપર (બાઘી પાદર) ગામના વતની અને…
View More કાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધાધોરાજીમાં વૃધ્ધને મહિલાએ મળવા બોલાવી લૂંટી લીધા
ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક આધેડને મદદના બહાને મળવા બોલાવી મહિલા અને તેના મિત્રએ લુંટ ચલાવતા. બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં બન્ને સામે…
View More ધોરાજીમાં વૃધ્ધને મહિલાએ મળવા બોલાવી લૂંટી લીધા‘હું કુંવારો છું’ બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી કારકાનેદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક ત્યકતાને લગ્નની લાલચ આપી ગોડલના નવાગામના પરણેલા શખ્સે ફસાવી અવાર-નવાર રાજકોટ તેમજ રિસોર્ટ, હોટેલમાં…
View More ‘હું કુંવારો છું’ બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી કારકાનેદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મસુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં બનેલી લાખો રૂૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને ઝડપી…
View More સુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરીજામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા
જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં…
View More જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યામોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જનો વ્યાજખોરના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જે રક્ષાબંધનના દિવસે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના ભાજપ આગેવાનને…
View More મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જનો વ્યાજખોરના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાતમોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયા
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં સાત સ્થળોએ રેડ કરી પોલીસે જુગાર રમતા 32 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે…
View More મોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયાસોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલો
શહેરમાં કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે રહેતા શ્રમિક યુવાને બનેવીને સાચવવા આપેલા રૂા.50 હજારની ઉઘરાણી કરતા રૂપિયા પાછા આપવાના બદલે બનેવી સહિતના શખ્સોએ માર…
View More સોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલોરાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલો
શહેરમાં કોઠારિયા રોડ પર શ્રી હરી સોસાયટીમાં દારૂના નશામાં અજાણયા શખ્સોએ ચાર શ્રમિક યુવાને દારૂ કયા મળે છે. તેવુ પૂછતા ચારેક યુવાનોએ અમે દારૂ પીતા…
View More રાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલો