રાજકોટ, સુરત, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગોધરા અને વડોદરામાં પોસ્ટઓફિસ, પાસપોર્ટ ઓફિસ, પારૂલ યુનિવર્સિટી, રાજકોટની ફેમિલી કોર્ટને ધમકી મળતા પોલીસ ધંધે લાગી રાજકોટ સહીત ગુજરાતની એક…
View More રાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીCategory: ક્રાઇમ
Crime
ભીલવાસમાં જૂના ઝઘડામાં સમાધાનનું કહી યુવાનના વાળ પકડી ચાર શખ્સે માર માર્યો
સદર બજારમાં ખાટકીવાસ પાસે રહેતા સદામભાઇ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) સમાધાન કરવા માટે ભીલવાસ મેઇન રોડ પર આવેલ મિસ્ટર ચિકન હોટલ પાસે બોલાવી ઈરફાન, રાહુલસિંહ, અરમાન…
View More ભીલવાસમાં જૂના ઝઘડામાં સમાધાનનું કહી યુવાનના વાળ પકડી ચાર શખ્સે માર માર્યોભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધા
ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા…
View More ભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધાવેલેન્ટાઇનના દિવસે સગીરાને ભગાડી જનાર શખ્સની ધરપકડ, દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યું
સ્કૂલે ગયેલી ધોરણ 10ની છાત્રા ગુમ થયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અમદાવાદથી શોધી કાઢી શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી ધોરણ 10માં અભ્યાસ કરતી…
View More વેલેન્ટાઇનના દિવસે સગીરાને ભગાડી જનાર શખ્સની ધરપકડ, દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યું5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 6 માસની સજા
શહેરમાં રહેતી મહિલાએ સગા સંબંધીના દાવે પુત્રીની લગ્ન પ્રસંગ માટે હાથ ઉછીના આપેલા રૂૂપિયા પાંચ લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો…
View More 5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 6 માસની સજાભાવનગરમાં ધો.10ની પરીક્ષા આપતી છાત્રાનો આપઘાત
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ગાંધી કોલોનીમાં રહેતી અને હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલી એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી…
View More ભાવનગરમાં ધો.10ની પરીક્ષા આપતી છાત્રાનો આપઘાતભાવનગર ડિસ્ટ્રિકટ બેંકનો ડેટા હેક કરી 7 કરોડ ઉપાડી લીધા
સાયબર ગઠિયાઓનું મહા કારસ્તાન, મોબાઈલ એપ.ના માધ્યમથી ત્રણ બ્રાન્ચ સાથે ફ્રોડ નવતર પ્રકારના ફ્રોડની તપાસ માટે 25 તજજ્ઞોની ટીમ કામે લગાડાઈ લોકોના ખાતામાંથી પૈસા ઉપડી…
View More ભાવનગર ડિસ્ટ્રિકટ બેંકનો ડેટા હેક કરી 7 કરોડ ઉપાડી લીધારાજકોટમાં 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સોની ધરપકડ
રાજકોટ એસઓજીની ટીમે પકડાયેલા બન્ને શખસોને વનવિભાગ હવાલે કર્યા રાજકોટમાં રૂૂ. 46.20 લાખની કીમતની 0.462 કી.ગ્રા. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે અમદાવાદના બે શખ્સોને ગ્રીનલેન્ડ…
View More રાજકોટમાં 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સોની ધરપકડપારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારી
યુવતી કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી, વૃધ્ધ પોતાના ઘરે લઈ જતાં પત્નીને ન ગમ્યું રાજકોટ શહેરમાં શાપર વેરાવળમાં ગઈકાલે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલી એક 21…
View More પારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારીજેતપુરના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટની આજીવન સજા કાયમ રાખતી હાઇકોર્ટ
જેતપુરમાં થયેલી ડબલ મર્ડરની હત્યામાં સેશન્સ કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી પક્ષે સેસન્સ કોર્ટે કરેલી સજાની અપીલ હાઇકોર્ટમાં…
View More જેતપુરના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટની આજીવન સજા કાયમ રાખતી હાઇકોર્ટ