એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 19 લાખ 11…
View More સુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈCategory: ક્રાઇમ
Crime
ભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયો
ભાવનગરના વરતેજમાં અન્ય મહિલા સાથેના આડ સંબંધોના કારણે પતિએ પત્નીનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં હાર્ટ એટેકથી મોત થયાનું જણાવી દવાખાને લઈ જતાં…
View More ભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયોભચાઉમાં ફિલ્મી ઢબે ગેંગવોર : 32 શખ્સોનો હુમલો, ફાયરિંગ
સમાજના પ્રમુખ પદે બેસવાની હરીફાઈમાં ધારિયા, ધોકા, પિસ્તોલ અને બંદૂક લઈ આતંક મચાવ્યો, ચાર રાઉન્ડ ફાયરિંગ રામપર ગામે રહેતા રામજી કેશરભાઈ મણકાએ સામખિયાળી પોલીસ મથકે…
View More ભચાઉમાં ફિલ્મી ઢબે ગેંગવોર : 32 શખ્સોનો હુમલો, ફાયરિંગસૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
જામગનર પોલીસ પાસેથી ગોંડલ પોલીસે કબજો લઈ રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી આચરનાર ’ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પાંચ આરોપીઓને…
View More સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ100થી વધુ અશ્ર્લીલ વીડિયો, રૂપિયા 1500 કરોડની ઢોંગી બાબાની સંપત્તિ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લા કહેવાતો ગોડમેન અને ઢોંગી બાબા અશોક ખરાત રેપ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. SITએ આ ઢોંગી બાબાની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ખોલી…
View More 100થી વધુ અશ્ર્લીલ વીડિયો, રૂપિયા 1500 કરોડની ઢોંગી બાબાની સંપત્તિશિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનો
રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બિપિનભાઈ આત્મારામ મોટવાણી દ્વારા એક લેખિત રજુઆત કરવામાં આવી છે.જેમાં તેમણે અન્ય એક વ્યક્તિ પર ખોટી રીતે બદનામ કરી ગુનામાં…
View More શિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનોબેડી ચોકડી નજીકથી 43 હજારના દારૂ સાથે ગૌરીદડનો શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે અમદાવાદ- જામનગર હાઇવે પર બેડી ચોકડી નજીકથી પોલીસે બાતમીના આધારે 43 હજારના દારૂ સાથે ગૌરીદડના શખ્સને ઝડપી પાડયો હતો. જયારે બીજા બનાવમાં નાના…
View More બેડી ચોકડી નજીકથી 43 હજારના દારૂ સાથે ગૌરીદડનો શખ્સ ઝડપાયોરાજકોટ ગેંગરેપનો કેદી જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો’તો
જેલમાં ન જવું પડે માટે બ્લેડથી હાથની નસ કાપી, હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા અમરેલી પોલીસે પકડયો રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ સમયસર…
View More રાજકોટ ગેંગરેપનો કેદી જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો’તોનાનામવા રોડ પર પખવાડિયા પહેલા નોકરીએ આવેલી સગીરા પર વેઈટરે દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ શહેરના નાનમવા રોડ પર આવેલી એક જાણીતી હોટલમાં માનવતા અને કાયદાને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હોટલમાં કામ કરતી માત્ર…
View More નાનામવા રોડ પર પખવાડિયા પહેલા નોકરીએ આવેલી સગીરા પર વેઈટરે દુષ્કર્મ ગુજાર્યુંસુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયા
અજાણ્યા શખ્સ સામે સીટી બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગેરેજમાં કાર મુકેલી હતી. તે દરમિયાન રાત્રીના અંધકારનો લાભ લઇ અજાણ્યા શખ્સો પ્રવેશી…
View More સુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયા