મહાત્મા ગાંધી સાથે જોડાયેલ સંસ્થાના પ્રાંગણમાં પાણીના પ્લાન્ટમાં આચરાયેલો પાપાચાર રાજકોટની પ્રખર ગાંધીવાદી સંસ્થાના પ્રાગણમાં જ સગીર વયના ત્રણ કિશોરો ઉપર બે શખ્સોએ અવારનલાર સૃષ્ટિ…
View More હે રામ… રાષ્ટ્રીય શાળામાં 3 સગીરો ઉપર કુકર્મ આચરી વીડિયો બનાવ્યાCategory: ક્રાઇમ
Crime
સિંધી સમાજના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલો
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સિંધી સમાજના બે જૂથો વચ્ચે ચાલતી માથાકૂટ મારામારી સુધી પહોંચી છે.શહેરના ગાયકવાડી વિસ્તારમાં સાધુ વાસવાણી સ્કૂલ પાછળ આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં…
View More સિંધી સમાજના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલોજેતપુરના મોણપર ગામે ચારણ માટે આપેલી જમીન પચાવી પાડવા છ શખ્સોનો આતંક
રાજકોટ રહેતા યુવાનના દાદીએ આપેલી જમીનમાં ઢોર ચરાવવાની ના પાડતા મામલો બીચકયો રાજકોટ રહેતા અને જેતપુર તાલુકાના મોણપર ગામમાં આવેલી પૂર્વજોની ખેતીની જમીન ધરાવતા યુવાનની…
View More જેતપુરના મોણપર ગામે ચારણ માટે આપેલી જમીન પચાવી પાડવા છ શખ્સોનો આતંકગોંડલના વેપારીએ અમદાવાદ મોકલેલા 7 લાખના ચણા બારોબાર વેચી નાખ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના એક વેપારીએ અમદાવાદ મોકલેલ રૂૂ.7 લાખના ચણાનો જથ્થો બારોબાર વેચી નાખ્યાનો બનાવ બનતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ટ્રક ડ્રાઇવર…
View More ગોંડલના વેપારીએ અમદાવાદ મોકલેલા 7 લાખના ચણા બારોબાર વેચી નાખ્યાજામનગરમાં કારના ચોરખાનામાં સંતાડીને ઘૂસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ગઈ મોડી રાત્રે દારૂૂ અંગે દરોડો પાડી ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં એકસયૂવી કારના ચોર ખાનામાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો…
View More જામનગરમાં કારના ચોરખાનામાં સંતાડીને ઘૂસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયોમોરબીમાં દેશી દારૂના દરોડા, મહિલા સહિત સાત ઝડપાયા
મોરબી શહેરના વજેપર વિસ્તારમાં દેશી દારૂૂના અડ્ડા પર પોલીસે દરોડો પાડી દેશી દારૂૂના જથ્થા સાથે સાત ઈસમોને ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી…
View More મોરબીમાં દેશી દારૂના દરોડા, મહિલા સહિત સાત ઝડપાયાનિંદ્રાધીન વૃદ્ધ ઉપર ચાલકે વાહન ચડાવી દીધું : કરુણ મૃત્યુ
જામનગર રાજકોટ માર્ગે ઘૂંવાવ ગામ નજીક ગઈ રાત્રે ઊંઘી રહેલા વૃદ્ધ માથે અજાણ્યા વાહન ચાલક એ પોતાનું વાહન વૃદ્ધ માથે ફેરવી દેતા ગંભીર ઇજા પામનાર…
View More નિંદ્રાધીન વૃદ્ધ ઉપર ચાલકે વાહન ચડાવી દીધું : કરુણ મૃત્યુજામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું
જામનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનની ટીમે આજે એક મહિલા કંડક્ટરની વહારે આવી માનવીય અભિગમ સાથે કાયદાકીય સમજ પૂરી પાડી…
View More જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યુંજેતપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનું અપહરણ, છ આરોપીઓ ઝડપાયા
જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલાનું ફિલ્મી ઢબે અપહરણ થવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જોકે, જેતપુર સીટી પોલીસે સમયસૂચકતા વાપરી ગણતરીના કલાકોમાં જ…
View More જેતપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનું અપહરણ, છ આરોપીઓ ઝડપાયાજામનગરમાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે 44.50 લાખ ની છેતરપિંડી
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક બેંકના ડેપ્યુટી મેનેજર ને તેના મિત્ર દ્વારા માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી…
View More જામનગરમાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે 44.50 લાખ ની છેતરપિંડી