પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર શારીરિક શોષણ કરવાના આરોપસર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી…
View More વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યોCategory: ક્રાઇમ
Crime
ખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયામાં રહેતા જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયા અને તેમની સાથે આરીફમીયા અલીમીયા બુખારી નામના બે યુવાનો ગત તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા…
View More ખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડદ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના દુષણને ડામવા દ્વારકા પોલીસે સતર્કતા દાખવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોરૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યા
રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે…
View More રૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યારેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયા
શ્રધ્ધાપાર્કમાં રહેતા પતિ-પત્ની બહારગામ ગયા હોય સવારના સમયે ‘રાજકારણ રમાય ગયુ’ : આ તો સામે આવ્યુ, આવા કેટલાય બોગસ મતદાન થયા હોવાની પ્રબળ આશંકા ભુતિયા…
View More રેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયાકુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવી
પોલીસે દારૂ અને રિક્ષા મળી રૂા.1.09 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : આરોપી ચાલકને ઈજા કુવાડવા જીઆઇડીસી પાસે ક્રાઇમ બ્રાંચ દારૂૂ ભરેલી રીક્ષાનો ફિલ્મઢબે પીછો કર્યો…
View More કુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવીસિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલો
રૈયા રોડ પર આવેલા નહેરૂૂનગરમાં રહેતા 25 વર્ષીય આમિર રફીક શેખ નામના યુવાનનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. ગત તારીખ 26/4ના રોજ સવારે આમિર…
View More સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલોવોર્ડ નં.14માં કોંગી કાર્યકરોની ધમાલ, ભાજપના કાર્યકરો પર કર્યો હુમલો
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કરતાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.વોર્ડ નં.14 માં લક્ષ્મી વાડી મેઈન રોડ પર આવેલ ગિરનારા સોની…
View More વોર્ડ નં.14માં કોંગી કાર્યકરોની ધમાલ, ભાજપના કાર્યકરો પર કર્યો હુમલોજેતપુરની રજવાડુ હોટલમાં ઉઘરાણી મામલે બે શખ્સોનો આતંક, તોડફોડ
જેતપુરની રજુવાડું હોટલમાં પૈસાની લેતી-દેતીના જૂના વિવાદમાં હોટલમાં ઘુસી તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હોટલ સંચાલિકા મહિલાએ બે શખ્સો વિરુદ્ધ…
View More જેતપુરની રજવાડુ હોટલમાં ઉઘરાણી મામલે બે શખ્સોનો આતંક, તોડફોડભીચરી નજીક વેપારી કાકા-ભત્રીજા સહિત 4 ઉપર બે સ્થળે ફિલ્મી ઢબે હુમલો
વાડીએ જમવા ભેગા થયેલા ઇમીટેશનના વેપારીની કારમાં પણ તોડફોડ વેપારી પિતા-પુત્ર સહિત ત્રણને વાડીથી ઘરે જતી વખતે રસ્તામાં આંતરી માર માર્યો; પિતા-પુત્ર સહિતના શખ્સો સામે…
View More ભીચરી નજીક વેપારી કાકા-ભત્રીજા સહિત 4 ઉપર બે સ્થળે ફિલ્મી ઢબે હુમલો