શહેરના જંકશન મેઈન રોડ અને ભાવનગર રોડ પર પોલીસે બે દરોડા પાડી રૂા.39,600ના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે 200 ચપલા મળી કુલ…
View More જંકશન અને ભાવનગર રોડ પરથી દારૂના ચપલા સાથે બે ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
ટ્રાફિક બ્રાંચના વિધર્મી જમાદારે પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું
પરિણીતાની માસૂમ પુત્રી સાથે પણ અડપલા કર્યા, યુનિવર્સિટી પોલીસે ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો રાજકોટ શહેરમાં ખાખી વર્દીને શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી…
View More ટ્રાફિક બ્રાંચના વિધર્મી જમાદારે પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યુંકેવડાવાડીમાં યુવકની 19 વર્ષ 5ૂર્વે હત્યા કરી ફરાર ચોકીદાર ઝડપાયો
મહિલાના પ્રેમીની ત્રણ નેપાળી શખ્સોએ મળી હત્યા કરી લાશ ગેસફોર્ડ સિનેમા સામે વોંકળામાં ફેંકી દીધી હતી શહેરના કેવડાવાડીમાં રહેતી એક મહિલાના પ્રેમીની 19 વર્ષ પૂર્વે…
View More કેવડાવાડીમાં યુવકની 19 વર્ષ 5ૂર્વે હત્યા કરી ફરાર ચોકીદાર ઝડપાયોપડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યા
ખોખરી ગામ નજીક હત્યા કરેલી લાશ મળી, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો રાજકોટ નજીક પડધરી તાલુકાના ખોખરી ગામની સીમમાં આજે સવારના સમયે એક…
View More પડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યાથોરાળામાં મકાનના એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં પરિણીતા અને તેના ભાઈઓ પર કુહાડીથી હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં મકાન ખરીદીના બાકી નીકળતા એક લાખ રૂપિયાની ઉઘરાણી મામલે એક પરિણીતા અને તેના બે ભાઈઓ પર પાંચ શખ્સોએ પાઈપ, લાકડાના ધોકા…
View More થોરાળામાં મકાનના એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં પરિણીતા અને તેના ભાઈઓ પર કુહાડીથી હુમલોહોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડ
શહેરના નિર્મળા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાને બ્લેકમેલ કરી ખંડણી માંગનાર કહેવાતા કથિત પત્રકાર સહીત ત્રણ…
View More હોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડદારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યું
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને એક વિચિત્ર પ્રકારનો પ્રતિબંધ કેસ નોંધ્યો છે. આ કેસમાં આરોપી તરીકે એક મોટરસાઇકલનું નામ લખવામાં આવ્યું છે. રવિવારે સાબરમતી નદીના પટમાં…
View More દારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યુંજેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી પૂર્વ પતિની બહેન સહિત 4 મહિલાનો હુમલો
જેતપુરમાં તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલી એક મહિલા વકીલની ઓફિસમાં ચાર મહિલાઓએ ઘૂસીને આંતક મચાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અંગે જેતપુર સીટી…
View More જેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી પૂર્વ પતિની બહેન સહિત 4 મહિલાનો હુમલોસુરેન્દ્રનગર જેલમાં ‘ઓચિંતું ચેકિંગ’: બેરેકમાં છૂપાવેલા 3 મોબાઈલ મળ્યા
સુરેન્દ્રનગર સબજેલમાં 12 મે 2026ના રોજ અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જેલની વિવિધ બેરેકમાંથી ચાલાકીપૂર્વક છુપાવેલા ત્રણ મોબાઈલ ફોન…
View More સુરેન્દ્રનગર જેલમાં ‘ઓચિંતું ચેકિંગ’: બેરેકમાં છૂપાવેલા 3 મોબાઈલ મળ્યાગોંડલમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પરિણીતાના બિભત્સ વીડિયો ઉતારી 50 હજારની ખંડણી માગી
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતી એક 26 વર્ષીય પરિણીતાએ બીલીયાળા ગામના હેમાંશુભાઈ હરેશભાઇ દેશાણી વિરુદ્ધ બ્લેકમેઇલિંગ અને ઓનલાઈન બદનામીની ગંભીર ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં…
View More ગોંડલમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પરિણીતાના બિભત્સ વીડિયો ઉતારી 50 હજારની ખંડણી માગી