રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ ચાર મિનિટના આ ટ્રેલરમાં માત્ર રામ, સીતા અને રાવણની…
View More 4 મિનિટના ‘રામાયણ’ ટ્રેલરે મચાવી ધૂમ, ભવ્ય અંદાજમાં સામે આવ્યા આ મુખ્ય પાત્રોCategory: મનોરંજન
જયોતિર્મયી નાયક બની ‘ઇન્ડિયન આઇડલ-16’ સિઝનની વિજેતા
સોની ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ’ઇન્ડિયન આઇડલ સીઝન 16’ ને આખરે તેનો નવો વિજેતા મળી ગયો છે. મહિનાઓની તીવ્ર સ્પર્ધા અને કઠિન ઓડિશન બાદ…
View More જયોતિર્મયી નાયક બની ‘ઇન્ડિયન આઇડલ-16’ સિઝનની વિજેતાલાફ્ટર શેફ સીઝન-3ના વિનર બન્યા અલી ગોની-જન્નત ઝુબેર
કલર્સ ટીવી અને જીયો હોટસ્ટારના શો લાફ્ટર શેફની ત્રીજી સીઝનનું ગ્રાન્ડ ફિનાલે 26 જુલાઈએ યોજાયું હતું. લાફ્ટર શેફ્સ શોની આ ત્રીજી સીઝન હતી. જેના વિનર…
View More લાફ્ટર શેફ સીઝન-3ના વિનર બન્યા અલી ગોની-જન્નત ઝુબેરથિયેટરોની બહાર લાંબી કતારો, થલાપતિ વિજયની ‘જન નયાગન’ના ક્રેઝ ચરમસીમાએ
લગભગ છ મહિનાના લાંબા સંઘર્ષ પછી, થલાપતિ વિજયની નવીનતમ ફિલ્મ, જન નયાગન, સ્ક્રીન પર આવી છે. સેન્સર સર્ટિફિકેટ મેળવવાના મુદ્દાઓ સહિત વિવાદો પછી ફિલ્મ ચાહકો…
View More થિયેટરોની બહાર લાંબી કતારો, થલાપતિ વિજયની ‘જન નયાગન’ના ક્રેઝ ચરમસીમાએઆમિર ખાન પ્રોડક્શન સત્ય ઘટના આધારિત ‘સિલકયારા 41’ બનાવશે
આમિર ખાન પ્રોડક્શન્સ (ભારત), માઈન્ડ બ્લોઈંગ ફિલ્મ્સ (ઓસ્ટ્રેલિયા) અને કબીર ખાન ફિલ્મ્સે ‘સિલક્યારા 41’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ મિશનથી પ્રેરિત…
View More આમિર ખાન પ્રોડક્શન સત્ય ઘટના આધારિત ‘સિલકયારા 41’ બનાવશે‘બટવારા 1947’ના પ્રમોશન માટે 12 શહેરોમાં ટીમ જશે
સની દેઓલ હવે બટવારા 1947માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સનીનો દીકરો કરણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર…
View More ‘બટવારા 1947’ના પ્રમોશન માટે 12 શહેરોમાં ટીમ જશે‘સેન્સર બોર્ડ બંધ કરો’ રામગોપાલ વર્માની પોસ્ટની બોલિવૂડમાં ચર્ચા
’સેન્સર બોર્ડ બંધ કરો!’ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માના નિવેદનથી બોલીવૂડમાં ભૂકંપ ફિલ્મોમાં જે રીતે સેન્સર બોર્ડ દ્વારા કાપ મૂકવામાં આવે છે એ યોગ્ય નથી.…
View More ‘સેન્સર બોર્ડ બંધ કરો’ રામગોપાલ વર્માની પોસ્ટની બોલિવૂડમાં ચર્ચાઅક્ષય અને સૈફ અલી ખાનની ‘હેવાન’નો ફર્સ્ટ લૂક જાહેર
વર્ષ 2026ની અક્ષય કુમાર અને પ્રિયદર્શનની બીજી ફિલ્મ થ્રિલર ફિલ્મોમાંની એક ’હૈવાન’નો ફર્સ્ટ લૂક આખરે જાહેર કરવામાં આવ્યો છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર અને…
View More અક્ષય અને સૈફ અલી ખાનની ‘હેવાન’નો ફર્સ્ટ લૂક જાહેરથલપતિ વિજયની ‘જન નાયકન’ 27મીએ સિનેમાઘરોમાં રિલીઝ
રાજનૈતિક એકશન ડ્રામાનું પોસ્ટર રિલીઝ તમિલનાડુનાં મુખ્યમંત્રી અને સુપરસ્ટાર થલપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ ’જન નાયકન’ને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. વિજયનાં ફેન્સ આ ફિલ્મને…
View More થલપતિ વિજયની ‘જન નાયકન’ 27મીએ સિનેમાઘરોમાં રિલીઝ‘જુરાસિક પાર્ક’ એક્ટર સેમ નીલનું નિધન
ન્યૂઝીલેન્ડનાં સૌથી ફેમસ એક્ટર સેમ નીલનું સિડનીમાં 78 વર્ષની ઉંમરે નિધન થયું છે. નીલ બ્લડ કેન્સરનાં એક રેર અને એગ્રેસિવ ટાઈપથી પીડિત હતા. એપ્રિલ મહિનામાં…
View More ‘જુરાસિક પાર્ક’ એક્ટર સેમ નીલનું નિધન