ગુજરાતમાં રવિ સિઝનના પાકની લણણીની ચિક્કાર સિઝન ચાલી રહી છે. ત્યારે ખેતરોમાં કામ કરતા ખેડૂતોના નયન રમ્ય દ્શ્યો કવિ નાથાલાલ દવેની ‘ભાઇ મોસમ આવી મહેનત’ની કવિતાની યાદ અપાવી જાય છે.
ભાઇ મોસમ આવી મહેનતની….
ગુજરાતમાં રવિ સિઝનના પાકની લણણીની ચિક્કાર સિઝન ચાલી રહી છે. ત્યારે ખેતરોમાં કામ કરતા ખેડૂતોના નયન રમ્ય દ્શ્યો કવિ નાથાલાલ દવેની ‘ભાઇ મોસમ આવી મહેનત’ની…
