વોર્ડનં.6માં પ્રથમ વખત કમળ ખીલ્યું, માજી પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાનો પરાજય
માણાવદર પાલીકા માં કોન્ગ્રેસ બીજેપી વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ ના શરૂૂઆત માંજ સૂપડા સાફ થતાં ચકચાર મચી છે 28 માંથી 26 સીટો આવતા ચકચાર મચી જવા પામી છે 2 સીટો કોંગ્રેસ ના ફાળે ગઈ કુલ 28 માંથી 26 બેઠક સાથે ભાજપને મતદારોએ તોતીંગ જયારે બહુમતી આપી છે વોર્ડ 5 અને 6 માં એક એક કોંગી ને ફાળે ગઈ છે આઝાદી પછી વોર્ડ 6 માં કોંગ્રેસ ના માજી પ્રમુખ નિર્મળ સિંહ ચુડાસમા પેહલા વખત તેના ગઢ માં હારી ગયા છે કોગ્રેસ ના સૂપડા સાફ થઈ જતાં કોંગ્રેસ પાર્ટી માં સોપો પડી ગયો છે માણાવદર ની જનતા યે બીજેપી ઉપર વિશ્વાસ મૂક્યો છે.
