નાતાલ પૂર્વે બિશપ હાઉસ ઝળહળ્યું

  આગામી તા.25ના રોજ નાતાલ પર્વની ઉજવણી માટે રાજકોટના જૂની કોર્ટ પાસે આવેલા બિશપ હાઉસમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને અત્યારથી જ બિશપ…

 

આગામી તા.25ના રોજ નાતાલ પર્વની ઉજવણી માટે રાજકોટના જૂની કોર્ટ પાસે આવેલા બિશપ હાઉસમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને અત્યારથી જ બિશપ હાઉસ રોશનીથી ઝળહળી ઉઠયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *