કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર ફરી એકવાર મોદી સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા જઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા…
View More હર ગલી મેં જંતર મંતર: નાણામંત્રીના પતિ પણ હવે સરકાર સામે મેદાનેસાઉદી એરપોર્ટ પર હુમલામાં 3ના મોત, USના રાજદારીઓનું પલાયન
બુધવારે મોડી રાત્રે પૂર્વી સાઉદી અરેબિયાના દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુમલો થયો જેમાં એક સાઉદી નિવાસીનું મોત થયું અને અન્ય આઠ ઘાયલ થયા.…
View More સાઉદી એરપોર્ટ પર હુમલામાં 3ના મોત, USના રાજદારીઓનું પલાયનહોર્મુઝ ખાડીમાં વધુ એક ઓઇલ ટેન્કર પર હુમલો : 21 ભારતીયો સુરક્ષિત
મિડલ ઈસ્ટના અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝની સામુદ્રધુનીમાં વધુ એક તેલ ટેન્કર હુમલાનો ભોગ બન્યું છે. કુવૈતી ધ્વજ ધરાવતા ’’M/T Ag દાસ્મા’ (M/T Al…
View More હોર્મુઝ ખાડીમાં વધુ એક ઓઇલ ટેન્કર પર હુમલો : 21 ભારતીયો સુરક્ષિતઅફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયું
અફઘાનિસ્તાનથી રાજકોટના ડ્રગ્સ માફિયાને મંગાવેલુ રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સોને અમદાવાદ અને સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંયુક્ત…
View More અફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયું5380 ચો.ફૂટથી નાના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ
રાજકોટમાં અંદાજે 500થી વધુ વેપારીઓને ફટાકડાના વેપાર કરવામાં રાહત રહે તેવો નિર્ણય કરાયો છે. આ વર્ષે પણ 500 ચોરસ મીટરમાં ફટાકડાનો સ્ટોલ કરનાર ફાયર એનઓસી…
View More 5380 ચો.ફૂટથી નાના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ2900 ગ્રામ સેવકોની દિવાળી સુધરી માસિક પ્રવાસ ભથ્થામાં 850નો વધારો
કેબિનેટ બેઠકમાં નિર્ણય, એક ગ્રામસેવક સરેરાશ 4થી 5 પંચાયતોના ગામોમાં પ્રવાસ કરે છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કૃષિ વિભાગ હેઠળના…
View More 2900 ગ્રામ સેવકોની દિવાળી સુધરી માસિક પ્રવાસ ભથ્થામાં 850નો વધારોરાજકોટમાં ફૂડ સેમ્પલનું હવે ઘરઆંગણે થશે ટેસ્ટિંગ
રાજકોટમાં ઘર આંગણે ફૂડ સેમ્પલના ઝડપી પરિણામો માટે મહાનગરપાલિકા દ્વારા ફૂડ લેબોરેટરી બનાવવા માટે માંગવામાં આવેલી મંજૂરી સરકારે આપી દેતા રાજકોટમાં ફૂડ લેબોરેટરી બનાવવાનો માર્ગ…
View More રાજકોટમાં ફૂડ સેમ્પલનું હવે ઘરઆંગણે થશે ટેસ્ટિંગCA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર નીલ શાહ-ચંડક સાક્ષીનો પ્રથમ રેન્ક
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર 2026ની CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. નીલ રાજેશ શાહે પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે,…
View More CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર નીલ શાહ-ચંડક સાક્ષીનો પ્રથમ રેન્કકોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં, દિનુ સોલંકી સામે બેફામ આક્ષેપો
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને…
View More કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં, દિનુ સોલંકી સામે બેફામ આક્ષેપોગુજરાતનું વીજ સંકટ ‘ભાજપ મેડ ડિઝાસ્ટર’: રણદીપ સુરજેવાલા
રાજકોટમાં આજે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓ, ઓછા વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ, મગફળી અને કપાસના…
View More ગુજરાતનું વીજ સંકટ ‘ભાજપ મેડ ડિઝાસ્ટર’: રણદીપ સુરજેવાલા