પ્રેમસંબંધની જાણ થઇ જવાના ડરે આચર્યો ખોફનાક હત્યાકાંડ લોખંડના સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશના ટૂકડા કર્યા કચ્છના અંજારમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલા…
View More કચ્છમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના કટકા કરી તળાવમાં ફેંકી દીધાજામનગરમાં વરસાદ ખેંચાતા પાણી વિતરણ અને ઘાસચારા અંગે તાત્કાલિક પગલા લેવા આદેશ
જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસામાં થયેલ નહિવત વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂૂરી આનુસંગિક વ્યવસ્થાઓ ગોઠવવા માટે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર…
View More જામનગરમાં વરસાદ ખેંચાતા પાણી વિતરણ અને ઘાસચારા અંગે તાત્કાલિક પગલા લેવા આદેશબોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા
પ્રેમપ્રકરણ હોવાની શંકા, હકીકત જાણવા પોલીસે તપાસ યથાવત રાખી બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ…
View More બોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યાલાલપુરના જોગવડ ગામે ગાય સાથે મજૂરે આચર્યુ દુષ્કર્મ
લાલપુર તાલુકાના જોગવડ ગામે જોગેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી ગૌશાળામાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. મેઘપર પોલીસે એક…
View More લાલપુરના જોગવડ ગામે ગાય સાથે મજૂરે આચર્યુ દુષ્કર્મલીંબડી નજીક ટાયર ફાટતા રોંગ સાઇડમાં બસ કૂદી, ટ્રેલર વચ્ચે કાર દબાતા સાળા-બનેવીના મોત
જંબુસરથી દ્વારકા દર્શને જતા પરિવારને અકસ્માત નડ્યો, સાત લોકો ઇજાગ્રસ્ત અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારિયા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લકઝરી…
View More લીંબડી નજીક ટાયર ફાટતા રોંગ સાઇડમાં બસ કૂદી, ટ્રેલર વચ્ચે કાર દબાતા સાળા-બનેવીના મોતબોટાદમાં પોલીસ અને ભાજપ નેતા દ્વારા 1 કરોડનો તોડ
બોટાદમાં કોળી સમાજના યુવક સાથે કથિત 1 કરોડના તોડ કાંડ મામલે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નેતા અને પોલીસ સામે ઉચ્ચસ્તરીય…
View More બોટાદમાં પોલીસ અને ભાજપ નેતા દ્વારા 1 કરોડનો તોડસ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને મહાવિદ્વાન સદગુરુ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગરવાળા) 100 વર્ષનું જીવન પૂરું કરીને અક્ષરધામ નિવાસી થયા છે. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે તેમની અંતિમ…
View More સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસનાના પાટેકરની ‘ધ ક્ધફેક્શન ઓફ મેરી’નું ટોરોન્ટો ફેસ્ટિવલમાં પ્રિમિયર
નાના પાટેકરની ધ ક્ધફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે જુન 1996માં 43 વર્ષની વિધવા અને પાંચ સંતાનોની માતા મારિયા કુટ્ટીની હત્યા થઇ હતી અને તેનો મૃતદેહ…
View More નાના પાટેકરની ‘ધ ક્ધફેક્શન ઓફ મેરી’નું ટોરોન્ટો ફેસ્ટિવલમાં પ્રિમિયરદિવ્યાંગોની વિશ્ર્વ તીરંદાજીમાં ભારતના બે મેડલ પાક્કા
જમ્મુની શિતલદેવી મોખરે અહીં દિવ્યાંગ તીરંદાજો માટેની વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતે ઓછામાં ઓછા બે ચંદ્રક પાક્કાં કરી લીધા હતા. બીજી તરફ, મહિલા તીરંદાજોમાં વર્લ્ડ…
View More દિવ્યાંગોની વિશ્ર્વ તીરંદાજીમાં ભારતના બે મેડલ પાક્કાહનુમાન અંશની સફળતાથી બોલિવૂડમાં ભક્તિનો દોર, સાંઇબાબા- ખાટુશ્યામ પર બનશે ફિલ્મ
‘હનુમાન અંશ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધાર્મિક અને ભક્તિમય સિનેમા માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ અગાઉ ’લાલો – કૃષ્ણ સદા સહાયતે’…
View More હનુમાન અંશની સફળતાથી બોલિવૂડમાં ભક્તિનો દોર, સાંઇબાબા- ખાટુશ્યામ પર બનશે ફિલ્મ