મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. અમેરિકાએ ઈરાન સામે તેની સૈન્ય તાકાત વધારતા ખાડી વિસ્તારમાં પોતાનું ત્રીજું વિશાળ યુદ્ધપોત તૈનાત કર્યું…
View More ઈરાન સામે નવા ત્રીજા યુધ્ધ જહાજને તૈનાત કરતું અમેરિકા : ઘેરાબંધી વધીઘાયલ મોજતબાને કારણે ઇરાનમાં નિર્ણાયક સત્તાઓ હવે સૈન્ય હસ્તક
અમેરિકી હુમલાને કારણે ઇરાની પ્રમુખનો એક પગ કાપવો પડયો, ચહેરા પર દાઝી ગયા છે, જાહેરમાં નહીં આવે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી,…
View More ઘાયલ મોજતબાને કારણે ઇરાનમાં નિર્ણાયક સત્તાઓ હવે સૈન્ય હસ્તકકેન્દ્રમાં બેઠેલા બે ગુજરાતી ત્યાંથી નાળીયેર ફેંકે છે એટલે કામો થાય છે
ધારાસભ્ય હીરા સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગરના કુંભારવાડામાં ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. હીરા સોલંકીએ વોર્ડ નંબર 2 અને 3 ના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.…
View More કેન્દ્રમાં બેઠેલા બે ગુજરાતી ત્યાંથી નાળીયેર ફેંકે છે એટલે કામો થાય છે‘વેરાપાત્ર આવક નથી..’ એવા સર્ટીફિકેટ વિના હવે વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય
વાર્ષિક રૂૂ. 4 લાખથી ઓછી એટલે કે વેરાપાત્ર આવક ન ધરાવતા કરદાતાઓએ વિદેશ પ્રવાસ કરતાં પહેલા આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ હોવાની જાણ કરતો…
View More ‘વેરાપાત્ર આવક નથી..’ એવા સર્ટીફિકેટ વિના હવે વિદેશ પ્રવાસે નહીં જઇ શકાયભાજપ ગુંડાઓ – અપરાધીઓ શરણે : ડો. હેમાંગ વસાવડા
ચૂંટણી પંચે વિવાદિત નિર્ણય લેતા કોંગ્રેસનો વિરોધ : કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આગેવાન મતદાન એજન્ટ તરીકે બેસશે તો લોકશાહીનું થશે ચીર હરણ શહેર કોંગ્રેસ પ્રમુખ…
View More ભાજપ ગુંડાઓ – અપરાધીઓ શરણે : ડો. હેમાંગ વસાવડા‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત, ડેડિયાપાડામાં પ્રચાર માટે પ્રવેશની મંજૂરી
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી…
View More ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત, ડેડિયાપાડામાં પ્રચાર માટે પ્રવેશની મંજૂરીગુજરાત ભાજપનું ગુલામ નથી : મનીષ સિસોદિયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે રાજકોટના લોકો ભાજપથી ત્રસ્ટ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીને જ હવે વિકલ્પ તરીકે…
View More ગુજરાત ભાજપનું ગુલામ નથી : મનીષ સિસોદિયાઆંબેડકરનગરમાં બાળકોના ઝઘડામાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા
રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નારણભાઈ ચાવડા દ્વારા વિશાલ રૂૂડાભાઈ બાબુતર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, 20 એપ્રિલના રોજ…
View More આંબેડકરનગરમાં બાળકોના ઝઘડામાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યામાલધારી ફાટક નજીક ચીલઝડપ કરનાર ઝડપાયો, પૂછપરછમાં રીબડાના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. શહેરના મ્હે. પોલીસ…
View More માલધારી ફાટક નજીક ચીલઝડપ કરનાર ઝડપાયો, પૂછપરછમાં રીબડાના શખ્સનું નામ ખુલ્યુંપોલીસ દ્વારા દારૂનું નવું ભાવપત્રક જાહેર, જપ્ત કરેલ એક બોટલની કિંમત 1400થી 3000 ગણાશે
દારૂની બોટલ અને બિયર માટે હવે નવા ભાવપત્રક મુજબ મુદ્દામાલમાં કબજે વખતે કિંમત આંકવામાં આવશે 1 એપ્રિલથી 31 માર્ચ 2027 સુધી નવું ભાવ પત્રક અમલમાં…
View More પોલીસ દ્વારા દારૂનું નવું ભાવપત્રક જાહેર, જપ્ત કરેલ એક બોટલની કિંમત 1400થી 3000 ગણાશે