નગરપાલિકાઓની બેઠકોમાં પણ ધારણા કરતા વધુ મત પડ્યાં, કોની તરફેણમાં ? કોની વિરૂધ્ધમાં તેનો કાલે ફેંસલો: જિલ્લા પંચાયતોમાં સૌથી ઓછુ ઢેબર બેઠક પર 53.02 ટકા…
View More દ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગજામનગર મહાપાલિકામાં 20 વર્ષનું સૌથી ઉંચુ મતદાન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દસકાનું સૌથી ઉંચુ 58 ટકા મતદાન નોંધાયું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં એસઆઈઆરની અસર વાળા વોર્ડ નં.2,9,10,16 અને 14માં…
View More જામનગર મહાપાલિકામાં 20 વર્ષનું સૌથી ઉંચુ મતદાનભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન
ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ હતો.ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓ માટે કુલ 376…
View More ભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાનભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા…
View More ભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યામોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોત
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા છે. જેમાં કામકાજ દરમિયાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક મહિલાનું, ફેક્ટરીમાં ક્ધવેયર બેલ્ટમાં આવી જવાથી…
View More મોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોતજૂનાગઢ જિલ્લામાં 60.56 ટકા અને કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાન
જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વહેલી સવારના 7…
View More જૂનાગઢ જિલ્લામાં 60.56 ટકા અને કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાનજિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 60.19 ટકા મતદાન
સૌથી વધુ મતદાન બેડલા બેઠક પર 75. 30 ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન દડવી બેઠકમાં 47.28 ટકા નોંધાયું મહાનગરપાલિકાની સાપેક્ષમાં જિલ્લા પંચાયત રાજકોટની જો…
View More જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 60.19 ટકા મતદાનપોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાન
સુદામાપુરી પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પણ પોરબંદરવાસીઓએ મતાધિકારનો…
View More પોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાનગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાન
ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે આજે બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે ખજૂરીના એક બગીચામાં અચાનક આગ ફાટી નીકળી હતી. સરકારી ખરાબાની જમીનમાં આવેલા અંદાજે 40…
View More ગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાનજામખંભાળિયાના યુવાનને વીજશોક લાગતા મોત
ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા…
View More જામખંભાળિયાના યુવાનને વીજશોક લાગતા મોત