માતા અને મોટી બહેન રિક્ષામાં બહાર જમવા નીકળ્યા બાદ બંને બહેનો સ્કૂટરમાં જવા નીકળી ને કાળ ભેટયો રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન…
View More રાજકોટમાં ખાનગી બસ અડફેટે ધોરણ 10ની છાત્રાનું મોત: નાની બહેન ગંભીરસૌરાષ્ટ્રમાં હજુ ત્રણ દિવસ ગરમીનું યલ્લો એલર્ટ
પારો 44 ડીગ્રી આસપાસ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી રાજકોટમાં આભમાંથી વરસતી અગનવર્ષ ઓછી થવાનું નામ લેતી નથી. સમગ્ર જનજીવન પ્રભાવિત થઇ ગયુ છે. એવામાં…
View More સૌરાષ્ટ્રમાં હજુ ત્રણ દિવસ ગરમીનું યલ્લો એલર્ટ11થી 20 જૂન દરમિયાન યોજાશે ધો.10-12 બોર્ડની પુરક પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ પૂરક…
View More 11થી 20 જૂન દરમિયાન યોજાશે ધો.10-12 બોર્ડની પુરક પરીક્ષાઘોઘાના ગુંદા ગામે પોલીસ ઉપર ટોળાના હુમલા બાદ મેગા સર્ચ ઓપરેશન, 20 ડિટેઇન
ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગુંદી ગામમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા સહિત ના ટોળાએ પોલીસ પર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું…
View More ઘોઘાના ગુંદા ગામે પોલીસ ઉપર ટોળાના હુમલા બાદ મેગા સર્ચ ઓપરેશન, 20 ડિટેઇનPMની અપીલ બાદ VIP કલ્ચરને બ્રેક: પ્રધાનોએ છોડયો લકઝરી કાફલો
મુખ્યમંત્રી માત્ર બે કારમાં રાજુલા પહોંચ્યા, રાજ્યપાલે વિમાન- હેલિકોપ્ટરનો ત્યાગ કર્યો, હર્ષ સંઘવીનો વિદેશ પ્રવાસ રદ, તમામ પ્રધાનો ‘ત્યાગ’ના માર્ગે પેટ્રોલ-ડિઝલનો ધૂમાડો ઘટાડવા વર્ચ્યુઅલ…
View More PMની અપીલ બાદ VIP કલ્ચરને બ્રેક: પ્રધાનોએ છોડયો લકઝરી કાફલોકલ્યાણપુરમાંથી ત્રણ હજાર લીટર ડિઝલના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
કલ્યાણપુર પંથકમાં એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના પોરબંદર – દ્વારકા માર્ગ પર આવેલા ગોઝીનેસ ગામના પાટીયા પાસે એક આસામીની બંધ હોટલ નજીક ગીર સોમનાથ…
View More કલ્યાણપુરમાંથી ત્રણ હજાર લીટર ડિઝલના જથ્થા સાથે શખ્સ ઝડપાયોમોરબીના ગાળા ગામની સીમમાં બંધ કારખાનામાંથી કોપરની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવામાં મોરબી એલસીબીને સફળતા મળી…
View More મોરબીના ગાળા ગામની સીમમાં બંધ કારખાનામાંથી કોપરની ચોરી કરનાર ટોળકી ઝડપાઇમોરબીમાં યુવાનની હત્યા કરનાર બે આરોપી પકડાયા
યુવતી સાથે મોબાઇલ પર વાતચીત કરવા મામલે હત્યા થઇ હતી મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે કોલસાના ડેલા નજીક 29 વર્ષીય યુવાનની છરીના ઘા મારી…
View More મોરબીમાં યુવાનની હત્યા કરનાર બે આરોપી પકડાયાભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
દ્વારકાના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો: બિરલા પ્લોટમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો મધ્યપ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના હિંગવા ગામના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના…
View More ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાતભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભ
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ટ્રિપલ મર્ડર કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના એસીએફ (અઈઋ) શૈલેષ ખાંભલા સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં…
View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભ