મીટિંગમાં નીતિ વિષયક જાહેરાત ન થતા અમેરિકા, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ઇટાલી સહિતના દેશોના શેરબજારમાં કડાકા ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ચીનની યાત્રા બાદ…
View More ટ્રમ્પ-જિનપિંગ મુલાકાત બાદ વિશ્ર્વભરના શેરબજારમાં નિરાશાતમામ સમસ્યાનું સમાધાન એક જ ટોલ-ફ્રી નંબરમાં
નાગરિકોને કચેરીએ ધક્કા ખાવા નહીં પડે, સી.એમ. યુનિફાઈડ પોર્ટલથી ફરિયાદોનો થશે નિકાલ દરેક સરકારી વિભાગ, બોર્ડ-નિગમમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવા તૈયારી નાગરિકોની ફરિયાદોના ઝડપી…
View More તમામ સમસ્યાનું સમાધાન એક જ ટોલ-ફ્રી નંબરમાંરિક્ષા ગેંગ સક્રિય: વૃદ્ધને પેસેન્જર તરીકે બેસાડી ઊલટીનું બહાનું કરી 60 હજાર સેરવી લીધા
રિક્ષાચાલક અને તેના બે સાગરીતોએ પૂર્વયોજિત કાવતરું રચ્યું,આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધાયો શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેસાડી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ ફરી એકવાર સક્રિય…
View More રિક્ષા ગેંગ સક્રિય: વૃદ્ધને પેસેન્જર તરીકે બેસાડી ઊલટીનું બહાનું કરી 60 હજાર સેરવી લીધામેના પ્રથમ પખવાડિયામાં 2449 બોર્ડ-બેનર જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 1 મેથી 15 મે દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે…
View More મેના પ્રથમ પખવાડિયામાં 2449 બોર્ડ-બેનર જપ્તરાજકોટ RTOમાં ‘કલર-કોડેડ’ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભ
દિશા સુચક કલર પટ્ટાથી અરજદારોને વિભાગ શોધવામાં સરળતા રહેશે: RTOઅધિકારી ટાંક શું તમારે લાઇસન્સ સંબંધી કોઈ કામ છે ? તો આ બ્લ્યુ પટ્ટી માર્ગદર્શિકા ફોલો…
View More રાજકોટ RTOમાં ‘કલર-કોડેડ’ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભવેપારી સાથે રૂા.3.57 લાખની ઠગાઈ: પ્લાસ્ટિક સ્ક્રેપનો માલ સામાન મેળવી પેમેન્ટ ન ચૂકવ્યું
બે અલગ-અલગ વાહનોમાં માલ મગાવી શાપરનો વેપારી ફોન બંધ કરીને ભાગી છૂટ્યો કુવાડવા રોડ પર આવેલી પ્રકાશ પોલીમર્સ કંપની નામની પેઢી સંભાળતા વેપારી હિતેશભાઈ મનહરભાઈ…
View More વેપારી સાથે રૂા.3.57 લાખની ઠગાઈ: પ્લાસ્ટિક સ્ક્રેપનો માલ સામાન મેળવી પેમેન્ટ ન ચૂકવ્યુંધરમ સિનેમા સામે દારૂની મહેફિલ માણતા ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં ધરમ સિનેમા નજીક દારૂૂની મહેફિલ માણતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.પ્ર. નગરના એએસઆઈ રવિભાઈ વાઘેલા,પોલીસ કોન્સ્ટેબલ તૌફીકભાઈ મંધરા,તૌફિકભાઈ જુનાચ, ચાંપરાજભાઈ અને તેમનો…
View More ધરમ સિનેમા સામે દારૂની મહેફિલ માણતા ત્રણ શખ્સો ઝડપાયારૂા.3 લાખની ઉઘરાણીમાં યુવકને ઓફિસે બોલાવી માર મારી જાનથી મારવાની ધમકી આપી
મૂળ જુનાગઢના અને હાલ રાજકોટના વાવડી રોડ પર રહેતા અનુસૂચિત જ્ઞાતિના યુવક મહેશકુમાર હરજીવનદાસ શ્રીમાળીને પોતાની કાયદેસરની રકમ પરત માંગવી ભારે પડી છે. જામનગર ખાતે…
View More રૂા.3 લાખની ઉઘરાણીમાં યુવકને ઓફિસે બોલાવી માર મારી જાનથી મારવાની ધમકી આપીલોન લઈ દીધા બાદ માસી-માસા હપ્તા ન ભરતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર આવેલા મેઘાણીનગરમાં રહેતા યુવાને તેના માસી-માસાને રૂા.50 લાખની લોન લઈ દીધી હોય પરંતુ માસી-માસા હપ્તા ભરતા ન હોવાથી તેણે ફિનાઈલ પી…
View More લોન લઈ દીધા બાદ માસી-માસા હપ્તા ન ભરતા યુવાનનો આપઘાતનો પ્રયાસ‘મસ્ટાંગ’ કારમાં પરવાનાવાળી પિસ્તોલ સાથે સીનસપાટા કરતાં 3 છાત્રો ઝડપાયા
એસ્ટેટ બ્રોકરનો પુત્ર મિત્રના દાદાની પિસ્તોલ લાવ્યો અને અમદાવાદથી આવેલા બે છાત્રો રીલ બનાવતા હતા ત્યાં એસ.ઓ.જી.ની ઝપટે ચડી ગયા ગેરકાયદેસર હથિયારો અને નશીલા દ્રવ્યો…
View More ‘મસ્ટાંગ’ કારમાં પરવાનાવાળી પિસ્તોલ સાથે સીનસપાટા કરતાં 3 છાત્રો ઝડપાયા