પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યભરની તમામ સરકારી શાળાઓ તેમજ તમામ સરકારી સહાય પ્રાપ્ત મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત…
View More હવેથી મદરેસામાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બંગાળની શુભેન્દુ સરકારનો મોટો નિર્ણયદેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર…
View More દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધીરાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યા
વૈશ્વિક કટોકટીના સમયમાં વિશ્વભરની અર્થવ્યવસ્થાને હાલ માઠી અસરનો સામનો કરવો પડ્યો છે અને પરિણામ સ્વરૂૂપે હાલ મંદીનો માહોલ પણ જોવા મળ્યો છે. બીજી તરફ દેશભરમાં…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યાહાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મહિલા સહિત વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ભગવતીપરા…
View More હાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયાસાંઢિયા પુલનું કામ પૂરું હવે કેસરી પુલનું નવીનીકરણ
80 ફૂટ રોડનો આજી વસાહતના ઓવરબ્રિજનું પણ રિનોવેશન કરવા તૈયારી જૂના અને ન્યૂ રાજકોટને જોડતા કેસરી હિન્દ પુલ 150 વર્ષ જૂનો છે. તેનુ આયુષ્ય પુર્ણ…
View More સાંઢિયા પુલનું કામ પૂરું હવે કેસરી પુલનું નવીનીકરણવડાપ્રધાન મોદીની શિખામણ ઝાંપા સુધી, કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ-અલગ ગાડીમાં આવ્યા
CM, Dy.CM સહીત 6 પ્રધાનોએ કારપુલિંગનું પાલન કર્યું, બાકીનાને ‘મોહ’ છુટતો નથી! ઈરાન યુદ્ધ દરમિયાન સર્જાયેલી ઈંધણની કટોકટીને લઈને વડાપ્રધાન મોદીએ ઈંધણ બચાવવા માટે અપીલ…
View More વડાપ્રધાન મોદીની શિખામણ ઝાંપા સુધી, કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ-અલગ ગાડીમાં આવ્યાવન નેશન-વન ઈલેકશન માટેની સંસદીય સમિતિ ગુજરાતમાં
પ્રીયંકા ગાંધી સહિતના 41 સભ્યોની ટીમની ગીફટ સીટીમાં મહત્ત્વના સ્ટેટહોલ્ડરો સાથે બેઠક યોજાઈ દેશમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાના ‘વન નેશન, વન…
View More વન નેશન-વન ઈલેકશન માટેની સંસદીય સમિતિ ગુજરાતમાંઅમીન માર્ગ પરના એવિક્સ જ્વેલર્સના રૂ.1.29 કરોડના દાગીના ઓળવી જનાર સૂત્રધાર પકડાયો
અમદાવાદના શખ્સની ધરપકડ, દાગીના ઓગાળી વેચી નાખ્યાની કબૂલાત: આરોપીઓમાં વધુ નામ ખુલવાની શકયતા રાજકોટ શહેરમાં ગુનાખોરી અને આર્થિક ગુનાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે,…
View More અમીન માર્ગ પરના એવિક્સ જ્વેલર્સના રૂ.1.29 કરોડના દાગીના ઓળવી જનાર સૂત્રધાર પકડાયોઆંબેડકરનગરના યુવાને કામ ધંધો નહીં મળતા ઝેરી ટીકડા ખાધા
બજરંગવાડીમાં ભાઇએ ઠપકો આપતા બહેને ફિનાઇલ પીધુ શહેરમાં કાલાવાડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા યુવાને કામ ધંધો નહીં મળતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને…
View More આંબેડકરનગરના યુવાને કામ ધંધો નહીં મળતા ઝેરી ટીકડા ખાધાકોટડાસાંગાણી પંથકની 17 વર્ષની ભત્રીજી ઉપર કાકાએ દુષ્કર્મ આચર્યુ
કોટડાસાંગાણી પંથકની એક 17 વર્ષની સગીરાને તેના કાકાએ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાકા-ભત્રીજીના સંબંધોને લાંછન લગાડતી આ શરમજનક ઘટનાથી સમગ્ર…
View More કોટડાસાંગાણી પંથકની 17 વર્ષની ભત્રીજી ઉપર કાકાએ દુષ્કર્મ આચર્યુ