સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને પાવન યાત્રાધામ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક જન્મભૂમિ એવા ચામુંડાધામ ચોટીલા નગરપાલિકામાં આજે પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ…
View More ચોટીલા નગરપાલિકામાં પ્રમુખ પદે લલિતકુમાર જાદવ અને ઉપપ્રમુખ પદે ખાચર બિનહરીફવાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમના સુકા ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ
સમગ્ર ગુજરાતની એકમાત્ર નમુનેદાર સંસ્થા જે 1250 થી વુ અસકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના રાજાવડલા રોડ પર આવેલ…
View More વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમના સુકા ઘાસના ગોડાઉનમાં ભીષણ આગરાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન પરમાર ચૂંટાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની જામ રાવલ નગરપાલિકામાં નોંધપાત્ર બેઠકો સાથે કોંગ્રેસને બહુમતી સાંપળી છે. ત્યારે ગઈકાલે મંગળવારે યોજાઇ ગયેલી પ્રમુખ – ઉપપ્રમુખ તરીકેની ચૂંટણીમાં…
View More રાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન પરમાર ચૂંટાયાશુભમનના કહેવાથી પંતને વા.કેપ્ટન પદેથી હટાવાયો?
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોથી ભારે ચર્ચા રિષભ પંતનું નસીબ હાલમાં ખરાબ ચાલી રહ્યું છે. તેની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ IPLમાં ભારે નુકસાન સહન કરી રહી છે,…
View More શુભમનના કહેવાથી પંતને વા.કેપ્ટન પદેથી હટાવાયો?ક્રિકેટર શમીને રાહત, પત્નીએ લગાવેલા આરોપમાં કોર્ટની કલીનચીટ
પત્નીને 1.5 અને પુત્રીને 2.5 લાખ પ્રતિ માસ ચૂકવવા પણ આદેશ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કાનૂની મોરચે એક મોટી રાહત મળી…
View More ક્રિકેટર શમીને રાહત, પત્નીએ લગાવેલા આરોપમાં કોર્ટની કલીનચીટધોની અને CSKના સંબંધોમાં તિરાડ, IPLમાં નવી ટીમ માટે રમશે ?
એમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના સંબંધો IPL ઈતિહાસની સૌથી સફળ અને સૌથી જૂની ભાગીદારીમાં એક છે. જોકે એમએસ ધોની IPL 2026 માં…
View More ધોની અને CSKના સંબંધોમાં તિરાડ, IPLમાં નવી ટીમ માટે રમશે ?BCCIનો નિર્ણય, સ્થાનિક અંડર-23 મેન્સ ટૂર્નામેન્ટ ઝ20 ફોર્મેટમાં રમાશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દેશના ઘરેલુ ક્રિકેટ માળખામાં એક મોટો ફેરફાર કર્યો છે. ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર એ છે કે ભારતની લોકપ્રિય સ્થાનિક…
View More BCCIનો નિર્ણય, સ્થાનિક અંડર-23 મેન્સ ટૂર્નામેન્ટ ઝ20 ફોર્મેટમાં રમાશેમુંબઇ સામે કોલકાતાની જીતથી પ્લેઓફની રેસ રોમાંચક બની
એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી…
View More મુંબઇ સામે કોલકાતાની જીતથી પ્લેઓફની રેસ રોમાંચક બનીકાન ફેસ્ટમાં છવાયો નવવારી પૈઠણીથી બાંધણી, બનારસી અને કચ્છી ભરતનો જાદુ
કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આ વર્ષે ભારતીય સેલેબ્રિટીઝની હાજરી માત્ર સિનેમા પૂરતી મર્યાદિત નહોતી. 2026માં સેલિબ્રિટીઝ, ક્ધટેન્ટ ક્રિએટર્સ અને કલાકારોએ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા, ઓળખ અને…
View More કાન ફેસ્ટમાં છવાયો નવવારી પૈઠણીથી બાંધણી, બનારસી અને કચ્છી ભરતનો જાદુઇ-ફાર્મસી સામે હડતાળ, બન્ને બાજુ સમજવી જરૂરી
ભારતમાં દવાઓના ઓનલાઈન વેચાણ મુદ્દે લાંબા સમયથી કકળાટ ચાલી રહ્યો છે અને દવાઓની દુકાનોનું બનેલું એસોસિએશન ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ’ (એઆઈઓસીડી) ઓનલાઇન…
View More ઇ-ફાર્મસી સામે હડતાળ, બન્ને બાજુ સમજવી જરૂરી