બીમારીમાં સપડાયેલી પત્ની જાતે નાહી નહીં શકતા વાળ કાપ્યાનું પતિનું રટણ મોરબીના જાંબુડિયા ગામે બીમારીમાં સપડાયેલી પત્ની જાતે નાહી નહીં શકતા પતિએ વાળ કાપી નાખ્યા…
View More મોરબીના જાંબુડિયામાં બીમાર બહેનના વાળ કાપી નાખતા બનેવીને નિવસ્ત્ર કરી સાળાએ ગુપ્તાંગમાં માર માર્યોપોકસો કેસોમાં ઝીરો ટોલરન્સ નીતિથી નરાધમોમાં ફફડાટ
ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અસરકારક રીતે અમલમાં છે. આ નીતિના પરિણામે રાજ્યમાં પોક્સો હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા…
View More પોકસો કેસોમાં ઝીરો ટોલરન્સ નીતિથી નરાધમોમાં ફફડાટકચ્છમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલા IAS અધિકારીની ટીમ પર પથ્થરમારો
લખપતમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી સરકારી ટીમ પર હુમલો થયાની ગંભીર ઘટના સામે આવી છે. લખપત તાલુકાના મુરચબાણ ગામની સીમમાં ગેરકાયદે ખનિજ ચોરીની…
View More કચ્છમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલા IAS અધિકારીની ટીમ પર પથ્થરમારોપડતર પ્રશ્ર્નો અને કામના ભારણ સામે ગ્રામસેવકો 2જી ઓકટોબરથી અચોક્કસ મુદ્તની હડતાલ પર
રાજ્યમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અને અન્ય સંવર્ગો જેમ કે રેવન્યુ તલાટી, તલાટી-કમ-મંત્રી અને ખેતી મદદનીશ ની કામગીરીનું અનાવશ્યક દબાણ કરવામાં આવતું હોવાના વિરોધમાં ગુજરાત…
View More પડતર પ્રશ્ર્નો અને કામના ભારણ સામે ગ્રામસેવકો 2જી ઓકટોબરથી અચોક્કસ મુદ્તની હડતાલ પરઅનામત આંદોલનમાં પાટીદારો પર દમનનો રિપોર્ટ સરકારે છ વર્ષથી દબાવી રાખ્યો
વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ દમનની તપાસ માટે રચાયેલા કમિશને 8 જુલાઈ 2020ના રોજ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો, તેમ છતાં સત્તાધીશો…
View More અનામત આંદોલનમાં પાટીદારો પર દમનનો રિપોર્ટ સરકારે છ વર્ષથી દબાવી રાખ્યોસ્યુસાઇડ હેલ્પલાઇન પર મદદ માંગવા GEN-Zનો ધસારો!
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્યની ચિંતા ફરી સામે આવી છે. રાજ્યની 104 સ્યુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર 16થી 45 વર્ષની વયના યુવાનોના કોલમાં…
View More સ્યુસાઇડ હેલ્પલાઇન પર મદદ માંગવા GEN-Zનો ધસારો!ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના ઢોલ ઢબુકયા
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પાટનગરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મહાપાલિકાની ચૂંટણી ગમે તે ક્ષણે જાહેર થવાની શક્યતાઓ વચ્ચે 11…
View More ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના ઢોલ ઢબુકયારાજ્યમાં ચક્ષુદાનની સંખ્યામાં ઘટાડો: એક જ વર્ષમાં 339 દાનનો ઘટાડો
ગુજરાત રાજ્ય તેમજ સેવાભાવી પ્રવૃત્તિઓ માટે જાણીતા સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ચક્ષુદાનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે જાહેર આરોગ્ય અને…
View More રાજ્યમાં ચક્ષુદાનની સંખ્યામાં ઘટાડો: એક જ વર્ષમાં 339 દાનનો ઘટાડોપીએમ મોદીના વડોદરા કાર્યક્રમ બાદ હવે અમદાવાદમાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગૂંજ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરાના કાર્યક્રમમાં ચોંકાવનારી રીતે Gen Zની હાજરી વચ્ચે ’ધુરંધર’ના ગીત પર મંચની સામેની બાજુથી એન્ટ્રી લીધી હતી. નવા તેવર અને કલેવરમાં વડાપ્રધાન…
View More પીએમ મોદીના વડોદરા કાર્યક્રમ બાદ હવે અમદાવાદમાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગૂંજ’સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટી 3 ગેમમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે. જુડોમાં રાહી ઘેલાણી કે જે સ્કૂલ ગેમ્સમાં…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશા