હરિયાણા રમતગમતનું હબ, વિમેન્સ પ્રીમિયર લીગની પણ ધૂમ કમાણી, ‘ફેનેટિક સ્પોટ્ર્સ હુરૂન ઇન્ડિયા’નો રિપોર્ટ જાહેર ભારતીય રમતગમત ક્ષેત્ર હવે માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી રહ્યું,…
View More IPL ફ્રેન્ચાઇઝીનું મુલ્ય 18 બિલિયનને પારપ્રથમ ટી-20માં ઇંગ્લેન્ડને હરાવીને ભારતીય મહિલા ટીમનો વિજયી પ્રારંભ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝમાં મજબૂત શરૂૂઆત કરી હતી. તેમણે પ્રથમ ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 38 રનથી હરાવ્યું હતું. આ સાથે, સ્મૃતિ મંધાનાની…
View More પ્રથમ ટી-20માં ઇંગ્લેન્ડને હરાવીને ભારતીય મહિલા ટીમનો વિજયી પ્રારંભવરસાદ ત્રાટકે તો મેચ રમ્યા વગર ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં
પોઇન્ટ ટેબલમાં ગુજરાત અગ્રેસર, ચંદીગઢમાં આજે ભારે વરસાદની સંભાવના આઇપીએલ 2026 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ટૂર્નામેન્ટની આગામી મહત્વની મેચ એટલે…
View More વરસાદ ત્રાટકે તો મેચ રમ્યા વગર ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાંસિધ્ધરામૈયાના સ્થાને શિવકુમાર, કોંગ્રેસે ભૂતકાળમાંથી બોધ લીધો
કર્ણાટકમાં અંતે નેતૃત્વ પરિવર્તન થઈ ગયું ને સિધ્ધરામૈયાના સ્થાને ડી. કે. શિવકુમારને મુખ્ય મંત્રીપદે બેસાડવાનો તખ્તો તૈયાર છે. શિવકુમાર અને સિદ્ધરામૈયા વચ્ચે લાંબા સમયથી મુખ્ય…
View More સિધ્ધરામૈયાના સ્થાને શિવકુમાર, કોંગ્રેસે ભૂતકાળમાંથી બોધ લીધોUPના હમીરપુરમાં મોટી દુર્ઘટના: ભારે વાવાઝોડા વચ્ચે નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી; 6 મજૂરોના મોત
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ જતા છ મજૂરોના…
View More UPના હમીરપુરમાં મોટી દુર્ઘટના: ભારે વાવાઝોડા વચ્ચે નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી; 6 મજૂરોના મોતઅમેરિકાએ ઈરાનના 4 ડ્રોન ઉડાવ્યા, મિડલ ઈસ્ટમાં ફરી યુધ્ધની નોબત
ઈરાનના યુધ્ધ વિરામના મુસદ્ાને અમેરિકાએ ફગાવ્યો, હોર્મુઝમાં તણાવ વધતા વિશ્ર્વભરમાં ઈંધણની સમસ્યા વકરશે મધ્યપૂર્વમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ફરી એકવાર અમેરિકા…
View More અમેરિકાએ ઈરાનના 4 ડ્રોન ઉડાવ્યા, મિડલ ઈસ્ટમાં ફરી યુધ્ધની નોબતરાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ
રાજકોટ, મોરબી, જેતલસર અને વેરાવળ સહિતના અલગ-અલગ 12 જેટલા સ્થળોએથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે…
View More રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડરાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યું
રાજકોટના લીલી સાજડીયાળી ગામે રહેતા આધેડ હાથ ઉછીના આપેલા 3 લાખની ચૂકવણી માટે ગામના જ વ્યકતીએ આપેલો ચેક રીર્ટન થયો હતો. જે ચેક રીર્ટનની ફરિયાદ…
View More રાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યુંચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી
આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચાલકને છરી બતાવી લૂંટ કરવાના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની…
View More ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતીમાલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી ક્ધટેનરમાંથી 2952 બોટલ દારૂૂ અને 16704 બીયર…
View More માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત