ગોંડલ તાલુકાના મોવીયા ગામે એક અપંગ પરિણીતાને તેના સાસુ અને સસરા દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ…
View More ‘તું અપંગ છો, તારી સાથે કોણ લગ્ન કરત’ કહી ગોંડલની પરિણીતાને સાસુ-સસરાએ ત્રાસ આપ્યોરૈયાધારમાં મકાનના ઝઘડામાં યુવાન ઉપર ભાઈ, ભાભી અને ભત્રીજાનો હુમલો
આજી જીઆઈડીસીમાં યુવાનને પાઈપથી લમધાર્યો શહેરના રૈયાધાર વિસ્તારમાં મકાનના ઝઘડામાં યુવાન ઉપર ભાઈ-ભાભી અને ભત્રીજાએ પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર…
View More રૈયાધારમાં મકાનના ઝઘડામાં યુવાન ઉપર ભાઈ, ભાભી અને ભત્રીજાનો હુમલોટ્રમ્પની દીકરી ટિફની અને જમાઇ વનતારાની મુલાકાતે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ આજે ગુજરાતના જામનગર ખાતે પહોંચી હતી. ખાનગી ભારત પ્રવાસના ભાગરૂૂપે તેઓ જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ કડક સુરક્ષા…
View More ટ્રમ્પની દીકરી ટિફની અને જમાઇ વનતારાની મુલાકાતેગુજરાતના ખેત મજૂરની દીકરીએ એશિયન એથ્લેટિકસમાં રજત ચંદ્રક જીત્યો
ગુજરાત મિરર, હોંગકોંગ, તા.1ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ…
View More ગુજરાતના ખેત મજૂરની દીકરીએ એશિયન એથ્લેટિકસમાં રજત ચંદ્રક જીત્યોનવા સચિવાલયમાં ઝેરી સાપનો રાફડો ફાટ્યો, 15 દિવસમાં 5નું રેસ્ક્યુ કરાયું
ગાંધીનગરના નવા સચિવાલયમાં ફરી એકવાર ઝેરી સાપનું આગમન થતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લા 15 દિવસમાં 5 સાપનું રેસ્ક્યુ કરાયું છે. ઉનાળાની કાળઝાળ ગરમી…
View More નવા સચિવાલયમાં ઝેરી સાપનો રાફડો ફાટ્યો, 15 દિવસમાં 5નું રેસ્ક્યુ કરાયુંવડાપ્રધાનના 5 જૂનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરતા સી.આર.પાટીલ – હર્ષ સંઘવી
નરેન્દ્રભાઈ મોદી ક।ઝ પ્લાન્ટની વિઝીટ બાદ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભા સંબોધશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.5મી જૂનના સુરત કાર્યક્રમના આયોજન અને આગોતરી તૈયારીઓ સંદર્ભે સુરત…
View More વડાપ્રધાનના 5 જૂનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરતા સી.આર.પાટીલ – હર્ષ સંઘવીરાજકોટ સહિત 5 જિલ્લાના 81 જળાશયો ઉપર સંકટના વાદળો
34માં દસ ફૂટથી ઓછુ પાણી : કુલ 81 જળાશયોમાં સરેરાશ 22.48 ટકા જ બચ્યો છે જળજથ્થો સૌથી વધુ કપરી હાલત દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર પંથકની,…
View More રાજકોટ સહિત 5 જિલ્લાના 81 જળાશયો ઉપર સંકટના વાદળોરાજ્યમાં નવી 98 સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી
સ્કૂલને મંજૂરી આપવાની સાથે 386 કર્મચારીના સ્ટાફની પણ મંજૂરી અપાઈ: શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો…
View More રાજ્યમાં નવી 98 સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરીમનપાની વેરા વળતર યોજનામાં રૂા.225 કરોડની વસૂલાત, 3.21 લાખ નાગરિકોએ લાભ લીધો
રાજકોટ મનપા દ્વારા એપ્રિલ મહિનામાં શરૂ કરેલી મિલકત વેરા વળતર યોજનાની આજે પૂણાહૂતિ થઇ છે. જેમાં મનપાને કુલા રૂા.225 કરોડની વસુલાત થઇ છે. આજથી એક…
View More મનપાની વેરા વળતર યોજનામાં રૂા.225 કરોડની વસૂલાત, 3.21 લાખ નાગરિકોએ લાભ લીધોધોમધખતા તાપમાં પણ મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસ યથાવત
રાજકોટમાં ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે પણ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવતો નથી. ડેન્ગ્યૂ અને મેલેરિયાના વધુ સતાવાર કેસ સામે આવ્યા છે. બપોરે 11 વાગ્યાથી ચાર વાગ્યા…
View More ધોમધખતા તાપમાં પણ મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસ યથાવત