ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ જાપાનમાં યોજાનારી 2026 એશિયન ગેમ્સ માટેની ભારતીય ટી-20 ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં…
View More આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઐયર T-20ના કેપ્ટનકેન્દ્રીય શિક્ષણ મંત્રીનું ‘માથું’ માગતી ‘કોકરોચ જનતા પાર્ટી’
સિસ્ટમની ખામીના કારણે ‘કોકરોચ’ બહાર નીકળી રહ્યા છે, હવે ધર્મની રાજનીતિ બિલકુલ સહન કરવામાં નહીં આવે: અભિજિત દીપક દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર સામે ઉગ્ર…
View More કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું ‘માથું’ માગતી ‘કોકરોચ જનતા પાર્ટી’હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટ માં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પરિવારજનો સાથે નાહવા માટે ગયેલા હર્ષ કિરીટભાઈ પરમાર નામના…
View More હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોતખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી
તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.…
View More ખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવીજોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોત
રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે જોડિયાના રેસનાળ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત…
View More જોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોતનખત્રાણામાં સાપ પકડવા ગયેલા યુવાનને કાળોતરાએ દંશ દેતા મોત
નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે ગત 2/6/26ના સાંજે અ.જા. વાસમાં સ્વર્ણ સોસાયટી વિસ્તારમાં કાળી નાગણ દેખાવ દેતાં ફળિયામાં જ રહેતા સાપ રેસ્કયૂ (પકડવા)નું કામ કરતા મોહન…
View More નખત્રાણામાં સાપ પકડવા ગયેલા યુવાનને કાળોતરાએ દંશ દેતા મોતધોરાજી-જેતપુર હાઇવે પર રિક્ષા પલટી ખાતા મહિલાનું કરુણ મોત
રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઇવે પર આવેલા ભુતવડ ગામ નજીક એક મુસાફરો ભરેલી રિક્ષા અચાનક પલટી મારી જતાં ગમખ્વાર…
View More ધોરાજી-જેતપુર હાઇવે પર રિક્ષા પલટી ખાતા મહિલાનું કરુણ મોતભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલા અધેલાઇ સર્કલ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂૂ ભરેલું એક બંધ બોડીનું ક્ધટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે રૂૂ. 24.23 લાખનો વિદેશી…
View More ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયોરાજકોટમાં કાળઝાળ ગરમીએ વધુ એકનો ભોગ લીધો; મારવાડી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાથી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં મારવાડી કોલેજમાં અભ્યાસ…
View More રાજકોટમાં કાળઝાળ ગરમીએ વધુ એકનો ભોગ લીધો; મારવાડી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોતટેક્સટાઈલ્સ કંપનીમાં રોકાણના બહાને 6.18 કરોડની ઠગાઈ
રાજકોટના મહિલા વેપારીની ફરિયાદ પરથી કોલિથડના દંપતી સામે ગુનો દાખલ, 2 થી 3 ટકા વળતરની લાલચ આપી ચાર લોકો પાસેથી પૈસા પડાવ્યા કંપનીના શેર આપવાના…
View More ટેક્સટાઈલ્સ કંપનીમાં રોકાણના બહાને 6.18 કરોડની ઠગાઈ