રાજકોટ મનપાની તિજોરી જ નહીં પણ પ્રમાણીક કરદાતાઓને અપાતી પ્રોત્સાહક સુવિધા પણ તળીયાઝાટક થઇ ગઇ છે. એડવાન્સ વેરો ચુકવનાર નાગરિકોને ડસ્ટબીનનો સેટ વિનામુલ્યે આપવામાં આવે…
View More RMCને એડવાન્સ વેરો ચૂકવતા કરદાતાઓને અપાતી ડસ્ટબિનના સેટનો સ્ટોક તળિયાઝાટકશહેરમાં 87 સ્થળે ભરાય છે વરસાદી પાણી, મનપાએ જાહેર કર્યુ ‘એલર્ટ’
ગત ચોમાસામાં કરાયેલા સર્વે બાદ વિસ્તારોની યાદી જાહેર, વરસતા વરસાદમાં જોખમી સ્થળેથી પસાર થતા પહેલા સાવચેત રહેવા અનુરોધ, ક્ધટ્રોલરૂમ પણ શરૂ રાજકોટમાં એકધારો ત્રણથી ચાર…
View More શહેરમાં 87 સ્થળે ભરાય છે વરસાદી પાણી, મનપાએ જાહેર કર્યુ ‘એલર્ટ’‘ઇબોલા’ વાઇરસ સામે તંત્ર સજ્જ: સિવિલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ બનાવાયો
ઙખજજઢ બિલ્ડિંગમાં ત્રીજા માળે વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી સજ્જ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો, તબીબી સ્ટાફની ફાળવણી વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે આવતા પડકારો અને સંભવિત રોગચાળાની સ્થિતિને…
View More ‘ઇબોલા’ વાઇરસ સામે તંત્ર સજ્જ: સિવિલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ બનાવાયોહલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, તુલસી હોટલના પાર્કિંગમાં દારૂના કટિંગ સમયે જ ટીમ ત્રાટકી રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ નજીક સ્થાનિક…
View More હલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોરૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટી
પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવામાં વિલંબ થતાં મામલો બિચક્યો; સિવિલ સર્જને તપાસ બાદ કાર્યવાહીની આપી ખાતરી રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે સરકારી તબીબ અને પોલીસ અધિકારી…
View More રૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટીઅમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે : બાબા બાગેશ્ર્વર
કથા હિન્દુઓને જોડવા માટે છે જેથી અમારા વિરોધીઓ વધી રહ્યા છે, મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો : ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટના…
View More અમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે : બાબા બાગેશ્ર્વરથેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયો
શહેરના મોરબી રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી સ્કૂટરની ડેકી અને થેલામાં છૂપાવેલો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ભાણેજ થેલામાં કપડા હોવાનુ…
View More થેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયોહિટ એન્ડ રન : નાસ્તો કરી ઘરે પરત ફરતાં યુવકના બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
મવડી ચોક પાસે બનેલી ઘટના : યુવકને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયો શહેરમાં નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન રાત્રીના સમયે નાસ્તો કરી…
View More હિટ એન્ડ રન : નાસ્તો કરી ઘરે પરત ફરતાં યુવકના બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યુંબસપોર્ટમાં બેકાબૂ બસે સગીરને ઠોકરે ચડાવી ગ્રીલ તોડી નાખી
શહેરમાં એસ.ટી.બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માત સર્જાયાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં નાના મવા મેઈન રોડ પર મેઘપાયાનગરમાં…
View More બસપોર્ટમાં બેકાબૂ બસે સગીરને ઠોકરે ચડાવી ગ્રીલ તોડી નાખીશાપરમાં વ્યાજખોરોએ કારખાનેદારની મશીનરી અને ચેક પડાવી લેતા બે સામે ગુનો નોંધાયો
શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને ધાકધમકી આપવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જૂનાગઢના માંગરોળના વતની અને હાલ વેરાવળના રામદેવનગરમાં રહેતા 27 વર્ષીય શ્રમિક…
View More શાપરમાં વ્યાજખોરોએ કારખાનેદારની મશીનરી અને ચેક પડાવી લેતા બે સામે ગુનો નોંધાયો