મોદી નં.1: ભારતમાં સળંગ લાંબા શાસનનો રેકોર્ડ

ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4399 દિવસ પૂર્ણ, પંડિત જવાહરલાલ નેહરુની બરાબરી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નેહરુના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના સતત 4,398 દિવસના 64…

View More મોદી નં.1: ભારતમાં સળંગ લાંબા શાસનનો રેકોર્ડ

જૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયો

વર્ષ 2007માં દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી આરોપી સામે પાંચ હત્યા અને બે દુષ્કર્મના…

View More જૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયો

જમજીર ધોધ પર જીવના જોખમે ‘રીલ્સ’ બનાવનારા 5 શખ્સોની ધરપકડ

કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધ ખાતે પ્રતિબંધ હોવા છતાં જીવના જોખમે સોશિયલ મીડિયા માટે વીડિયો (રીલ્સ) બનાવવાનો ક્રેઝ પાંચ યુવકોને ભારે…

View More જમજીર ધોધ પર જીવના જોખમે ‘રીલ્સ’ બનાવનારા 5 શખ્સોની ધરપકડ

જૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયા

જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમી સહિતના શખ્સોએ દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં…

View More જૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયા

મોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવત

મોરબીના જેતપર ગામે વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ આજે સતત 4થા દિવસે પણ યથાવત રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો દ્વારા સતત મનાઈ અને વિરોધ…

View More મોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવત

કિર્તિદાન ગઢવીને 4.75 કરોડનો ધુંબો મારનાર ઠગ સામે અંતે ગુનો નોંધાયો

શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણીતા મહાઠગ અનિલ વિભાણી વિરૂૂદ્ધ કરોડો રૂૂપિયાની છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ ઠગે નવરાત્રિ દરમિયાન લોક કલાકાર કિર્તીદાન…

View More કિર્તિદાન ગઢવીને 4.75 કરોડનો ધુંબો મારનાર ઠગ સામે અંતે ગુનો નોંધાયો

ગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યા

ગોંડલ પંથકમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં એક 13 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિનાથી દીકરીથી અલગ રહેતા જમાઈને એક…

View More ગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યા

વીંછિયાના નાનામાત્રા ગામે દુકાનદારે ડિપ્રેશનમાં ફિનાઈલ પીધું

વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતાં દુકાનદારે ડિપ્રેશનમાં આવી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી…

View More વીંછિયાના નાનામાત્રા ગામે દુકાનદારે ડિપ્રેશનમાં ફિનાઈલ પીધું

વૈભવ, સચિન અને વિરાટથી પણ બેસ્ટ: કંગના રનૌત

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે 15 વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના ભારતીય ટી20 ટીમમાં પસંદગી થતા ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે શુભકામના પાઠવી…

View More વૈભવ, સચિન અને વિરાટથી પણ બેસ્ટ: કંગના રનૌત

તેલંગાણા T20, પ્રથમ સિઝનમાં તિલક-સિરાજ પર પૈસાનો વરસાદ

    રામોજી ફિલ્મ સિટીના પ્રિન્સેસ ક્ધવેન્શન સેન્ટરમાં તેલંગાણા ક્રિકેટે એક નવા યુગની શરૂૂઆત કરી છે. અહીં તેલંગાણા ટી-20 લીગ માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું.…

View More તેલંગાણા T20, પ્રથમ સિઝનમાં તિલક-સિરાજ પર પૈસાનો વરસાદ