રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલી રામ રણુજા સોસાયટીમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતા 23 વર્ષીય નિધીબેન મનસુખભાઈ ગોહેલે પોતાના સગા બનેવી નિખીલભાઈ…
View More બનેવીએ સાળી અને સસરા સાથે કરી 5.61 લાખની ઠગાઈ: એક્ટિવા પણ પડાવી લીધુંમેટોડા GIDCની રબર ફેકટરીમાં આગ, કરોડોનું નુકશાન
મટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી ’ફિસફા રબર’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભડાકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ…
View More મેટોડા GIDCની રબર ફેકટરીમાં આગ, કરોડોનું નુકશાનશાપરમાં લુખ્ખાઓનો આતંક, સ્થાનિકોનો પોલીસ સ્ટેશનને ઘેરાવ
શાપર વેરાવળમાં કલ્પવન સોસાયટીમાં ભોલે પાનની દુકાને ફાકી લેવા બાબતે દુકાનના માલિકને ઝગડો થયા બાદ 5 અજાણ્યા શખ્સો એ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી.…
View More શાપરમાં લુખ્ખાઓનો આતંક, સ્થાનિકોનો પોલીસ સ્ટેશનને ઘેરાવદિવાળીના તહેવારોમાં ચોટીલા ડુંગર પર દર્શન માટે વિશેષ વ્યવસ્થા
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના દર્શનાર્થે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ સહિતના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા…
View More દિવાળીના તહેવારોમાં ચોટીલા ડુંગર પર દર્શન માટે વિશેષ વ્યવસ્થારાજકોટ એરપોર્ટ ડિરેક્ટર અને CISFના અધિકારીની બદલી
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના તાજેતરમાં નવનિયુકત થયેલા ડિરેકટર ધનંજયકુમાર સિંઘને માત્ર 24 દિવસમાં જ તેમના પદ પરથી હટાવી ઇન્દોર ખાતે બદલી કરી તેમના સ્થાને સંજય…
View More રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર અને CISFના અધિકારીની બદલીરાજકોટ તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેર
SCની 8, STની 1, SEBCની 25 અને સામાન્ય વર્ગની 57 બેઠકો આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત…
View More રાજકોટ તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેરઅમેરિકાના રોકાણકારોની સંપત્તિમાં રૂા. 285 લાખ કરોડનું ધોવાણ
વૈશ્વિક બજારમાં આવેલા આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિક્ધડક્ટર ક્ષેત્રની કંપનીઓના શેરમાં થયેલું જંગી વેચાણ છે. અમેરિકામાં, ગુરુવારે નાસ્ડેક કમ્પોઝિટમાં 5.52%…
View More અમેરિકાના રોકાણકારોની સંપત્તિમાં રૂા. 285 લાખ કરોડનું ધોવાણએશિયન બજારોમાં બ્લેક ફ્રાઇડે, KOSPI 8.8 ટકા તૂટતા કારોબાર અટકાવાયો
એશિયન શેરબજારોમાં કડાકો: શુક્રવારે શરૂૂઆતી કારોબારમાં દક્ષિણ કોરિયાના KOSPIમાં લગભગ 9 ટકાનો ઘટાડો થતાં ’સર્કિટ બ્રેકર’ લાગુ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, જાપાનના…
View More એશિયન બજારોમાં બ્લેક ફ્રાઇડે, KOSPI 8.8 ટકા તૂટતા કારોબાર અટકાવાયોવૈશ્ર્વિક કડાકા વચ્ચે ભારતીય શેરબજાર અડીખમ, સેન્સેક્સ 80500ને પાર
સતત સાત દિવસની તેજીથી રોકાણકારોને વહેલી દિવાળી, ઈંઝ-બેન્કિંગ સેક્ટરની આગેવાનીમાં બજાર વધ્યું ; નિફટી 25000 નજીક ગઈકાલે અમેરિકાના બજારમાં 2025 ની સાલ પછી સૌથી મોટો…
View More વૈશ્ર્વિક કડાકા વચ્ચે ભારતીય શેરબજાર અડીખમ, સેન્સેક્સ 80500ને પારRMCના કર્મચારીઓને અપાતી તબીબી સહાયને બ્રેક, રસ્તાના કામ માટે 170 કરોડ મંજૂર
કર્મચારીઓની તબીબી સહાય માટે નવેસરથી નીતિ બનશે, ત્યાં સુધી સહાયનું ચુકવણુ બંધ રાખવા ચેરમેન પરેશ પીપળિયાનો નિર્ણય : સ્માર્ટ સિટીમાં ફાયર સ્ટેશન બનાવવા નક્કી કરેલી…
View More RMCના કર્મચારીઓને અપાતી તબીબી સહાયને બ્રેક, રસ્તાના કામ માટે 170 કરોડ મંજૂર