જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 28, ઓક્ટોબર ના રોજ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલા દુષ્કર્મ અને હુમલાના ગુનામાં તપાસ દરમિયાન ધર્મ પરિવર્તન કરાવ્યાની હકીકત…
View More જૂનાગઢમાં દુષ્કર્મની ઘટનામાં ધર્માંતરણ થયાનો ઘટસ્ફોટગીરના જંગલમાં ગેરકાયદે સિંહદર્શન, પજવણી અટકાવવા વનતંત્ર એલર્ટ
દિવાળીના તહેવારો તથા તહેવારોની સિઝન દરમિયાન ગીર વિસ્તારમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ ની સંખ્યામાં થનારા વધારાને ધ્યાને રાખી, વન્યજીવોની સુરક્ષા તથા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાના…
View More ગીરના જંગલમાં ગેરકાયદે સિંહદર્શન, પજવણી અટકાવવા વનતંત્ર એલર્ટગિરનાર પરિક્રમાની તૈયારી શરૂ, 36 કિ.મી.રૂટનું પ્રત્યક્ષ નિરિક્ષણ
આગામી સમયમાં શરૂૂ થનાર પવિત્ર ગિરનાર લીલી પરિક્રમાને લઈને તંત્ર અને સંતો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાધુ-સંતો અને વહીવટી તંત્ર દ્વારા…
View More ગિરનાર પરિક્રમાની તૈયારી શરૂ, 36 કિ.મી.રૂટનું પ્રત્યક્ષ નિરિક્ષણકાળી ચૌદશ અને શનિવારનો દુર્લભ સંયોગ: આજે શનિદેવની વિશેષ કૃપા મેળવવાનો અવસર, જાણો કઈ રાશિએ કરવા કયા ઉપાય
દિવાળીના પર્વમાં કાળી ચૌદશનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આસો વદ ચૌદશના દિવસે ઉજવાતા આ પર્વને નરક ચતુર્દશી, રૂપચૌદશ અને નાની દિવાળી તરીકે…
View More કાળી ચૌદશ અને શનિવારનો દુર્લભ સંયોગ: આજે શનિદેવની વિશેષ કૃપા મેળવવાનો અવસર, જાણો કઈ રાશિએ કરવા કયા ઉપાયમોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટ સાથે કરી નિવૃત્તિની જાહેરાત
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મોટો નિર્ણય કર્યો છે. મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શમીએ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી.…
View More મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટ સાથે કરી નિવૃત્તિની જાહેરાતRMCના વધુ 800 બાકીદારોનું હીટલિસ્ટ, દેવ દિવાળી પછી મિલકત સીલીંગ ઝુંબેશ
રાજકોટમાં દેવ દિવાળી પછી શુકનવંતા દિવસોની શરૂૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને વેરો ન ભરતા રીઢા અને મોટા બાકીદારો માટે દિવાળી પછી ખરેખર કમુરતા…
View More RMCના વધુ 800 બાકીદારોનું હીટલિસ્ટ, દેવ દિવાળી પછી મિલકત સીલીંગ ઝુંબેશસોમનાથ મંદિર પાસે નોનવેજનો પ્રતિબંધ યથાવત રાખતી સુપ્રીમ
ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં નોનવેજ ખાદ્યપદાર્થોની તૈયારી, સંગ્રહ અને વેચાણ પર લગાવેલા પ્રતિબંધને લઈને ચાલી રહેલી કાનૂની લડતમાં નાટકીય વળાંકો આવ્યા છે.…
View More સોમનાથ મંદિર પાસે નોનવેજનો પ્રતિબંધ યથાવત રાખતી સુપ્રીમહૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઇ
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઇ છે. જેમાં રાજકોટમાં યુવાન અને પ્રૌઢા તેમજ વાંકાનેરમાં શ્રમિક બેભાન હાલતમાં ઢળી પડ્યા…
View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઇપેટ્રોલમાં 20 નહીં 31.2% ઇથેનોલ: કર્ણાટક સરકારનો ઘટસ્ફોટ
કર્ણાટકમાં પેટ્રોલના 63 સેમ્પલની તપાસમાં 20%થી વધુ ઇથેનોલ મિશ્રણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. IOCLના સેમ્પલમાં તો 31.2% ઇથેનોલ જોવા મળ્યું. કર્ણાટક સરકારે કેન્દ્રને રિપોર્ટ…
View More પેટ્રોલમાં 20 નહીં 31.2% ઇથેનોલ: કર્ણાટક સરકારનો ઘટસ્ફોટફરસાણમાં કપડા ધોવાના સોડા ભેળવવાનું કારસ્તાન ઝડપાયું
રાજકોટમાં હલકી ગુણવતાનું પનીર લોકોને પધરાવવાના કારસ્તાન સાથે હવે તહેવારોટાણે ફરસાણમાં વોશિંગ સોડા વાપરી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવાનું કારસ્તાન ઝડપાતા ભારે ચકચાર જાગી…
View More ફરસાણમાં કપડા ધોવાના સોડા ભેળવવાનું કારસ્તાન ઝડપાયું