આજરોજ તા.15મીને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના…
View More દેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળીપદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન
ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. સાંજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો…
View More પદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિનગોંડલના પ્રૌઢે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના…
View More ગોંડલના પ્રૌઢે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોકલખપતના દેનમાની સીમમાં ખનીજની નિકાસની ગેરરીતિમાં પ્રથમ વખત ટ્રસ્ટ સામે કાર્યવાહી
125.659 મેટ્રીક ટન બેન્ટોનાઇટ બિનઅધિકૃત રીતે નિકાસ કરવામાં આવી, 66 હજારનો દંડ ફટકારાયો લખપત તાલુકાના દેનમાની સીમમાં બિનઅધિકૃત રીતે બેન્ટોનાઇટ ખનિજની નિકાસ કરવાની ગેરરીતિ એલસીબીએ…
View More લખપતના દેનમાની સીમમાં ખનીજની નિકાસની ગેરરીતિમાં પ્રથમ વખત ટ્રસ્ટ સામે કાર્યવાહીમિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા
અગાસી પર ચાલી રહેલી પાર્ટીમાં સાળા-બનેવીને ડખો થયો ને ધક્કો મારતા નીચે પટકાયેલા યુવાનનું મોત સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી…
View More મિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા‘દેશમાં થઇ રહેલાં આતંકવાદી હુમલામાં ભારતનો હાથ….’ આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનનું પાયાવિહોણું નિવેદન
પાકિસ્તાનની સરકાર પોતાના દેશમાં આતંકવાદને અંકુશમાં રાખવામાં સક્ષમ નથી અને ભારત પર ગંભીર આરોપો લગાવી રહી છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક દાયકાઓથી તેની ધરતી પર આતંકવાદને…
View More ‘દેશમાં થઇ રહેલાં આતંકવાદી હુમલામાં ભારતનો હાથ….’ આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનનું પાયાવિહોણું નિવેદનશનિના રાશી પરિવર્તનથી આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ, જીવનમાં આવી શકે છે પરેશાનીઓ
ગ્રહોના ન્યાયાધીશ શનિ 15મી નવેમ્બર એટલે કે આજે તેની પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રત્યક્ષ રીતે આગળ વધશે. કેટલીક રાશિના લોકોને શનિની ચાલમાં પરિવર્તનનો લાભ મળશે,…
View More શનિના રાશી પરિવર્તનથી આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ, જીવનમાં આવી શકે છે પરેશાનીઓદિલજીત દોષંજની વધી મુશ્કેલીઓ, તેલંગાણા સરકારે નોટિસ પાઠવી આ ગીત પર લગાવી રોક, જાણો કારણ
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોષંજતેમના મ્યુઝિક કોન્સર્ટ દિલ લ્યુમિનાટી ટુરને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે દિલ્હી અને જયપુરમાં શો કર્યો હતો. તેના સંગીત કાર્યક્રમમાં…
View More દિલજીત દોષંજની વધી મુશ્કેલીઓ, તેલંગાણા સરકારે નોટિસ પાઠવી આ ગીત પર લગાવી રોક, જાણો કારણભાવનગરના પરિવારને ભરૂચના હાંસોટ નજીક નડેલો અકસ્માત, ત્રણનાં મોત
ભરૂચના હાંસોટના શેર ગામ નજીક દેવ દીવાળીની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત…
View More ભાવનગરના પરિવારને ભરૂચના હાંસોટ નજીક નડેલો અકસ્માત, ત્રણનાં મોત‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો
ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના ‘ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના’ નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે…
View More ‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો