ફેમસ ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ Netflix અત્યારે મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. નેટફ્લિક્સ ડાઉન છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને Netflix ચલાવવામાં મુશ્કેલી પડી રહી…
View More Netflix થયું ડાઉન, અમેરિકા અને ભારતના હજારો યુઝર્સ પરેશાનચૂંટણી પહેલાં જ મુંબઈ પોલીસે કરી મોટી કાર્યવાહી, 8476 કિગ્રા ચાંદી ઝડપાઈ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે. 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ તપાસ એજન્સીઓ અને પોલીસ રાજ્યમાં થઈ રહેલી તમામ ગતિવિધિઓ પર બારીકાઈથી…
View More ચૂંટણી પહેલાં જ મુંબઈ પોલીસે કરી મોટી કાર્યવાહી, 8476 કિગ્રા ચાંદી ઝડપાઈપ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાં
જામનગરના 54 વર્ષ જૂના અને જર્જરિત એસટી ડેપોને તોડીને નવા આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની કામગીરી શરૂૂ થાય તે પહેલાં, મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર…
View More પ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાંજિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશે
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ઘ્વારા આગામી તા. 14.12.24 નાં નેશનલ લોક અદાલત નું…
View More જિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશેમુંગણી ગામે જૂની અદાવતમાં બે મિત્રો ઉપર જીવલેણ હુમલોહુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે નો વ્યવસાય કરતા છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના 23 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર નિલેશસિંહ…
View More મુંગણી ગામે જૂની અદાવતમાં બે મિત્રો ઉપર જીવલેણ હુમલોહુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો
બે બાળમજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલતી પોલીસ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો સંચાલક પોતાની હોટલમાં નાની વયના બાળકોને કામે રાખીને બાળમજૂરી…
View More ખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયોભ્રષ્ટાચાર: દેશની ધમનીઓમાં ઝેર ઘોળનાર પ્રાણઘાતક રોગ
દેશમા વિકાસના નામે વટાણા વેરતી સરકારો,નાગરિકો પાસેથી ટેકસ વસૂલાત અંગે હિસાબ માગે છે, પરંતુ નાગરિકોએ સરકાર પાસેથી પોતાના નાણાંનો આવક અને ખર્ચનો તમામ હિસાબ માગવાનો…
View More ભ્રષ્ટાચાર: દેશની ધમનીઓમાં ઝેર ઘોળનાર પ્રાણઘાતક રોગતિલક વર્મા-સેમસનની તોફાની બેટિંગ, ભારતે આફ્રિકાને 135 રને કચડ્યું
દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી-20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. આ મેચમાં આફ્રિકાને 135 રનથી રગદોળ્યું હતું. ભારતીય ટીમ વાવાઝોડાની જેમ આફ્રિકા પર તુટી…
View More તિલક વર્મા-સેમસનની તોફાની બેટિંગ, ભારતે આફ્રિકાને 135 રને કચડ્યુંઆઈપીએલ 2025 ઓક્શન, 574 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ, 12 માર્કી પ્લેયર્સની યાદીમાં
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 18મી સિઝન વર્ષ 2025માં રમાવાની છે, તે પહેલા 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન યોજાશે, જેના…
View More આઈપીએલ 2025 ઓક્શન, 574 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ, 12 માર્કી પ્લેયર્સની યાદીમાંગુરુનાનક જયંતીએ સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો
ગુરુનાનકદેવની જન્મ જયંતી નિમિત્તે પંજાબના વિખ્યાત સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો હતો. મંદિરના પ્રાંગણમાં આવેલ તળાવમાં ભાવિકોએ પુણ્યસ્નાન કર્યુ હતું. વિશેષ નગર-કીર્તનનું પણ આયોજન કરવામાં…
View More ગુરુનાનક જયંતીએ સુવર્ણ મંદિરમાં ભાવિકોનો મહાસાગર ઊમટ્યો