મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શિંદેની તબિયત બગડી, હોસ્પિટલમાં

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડતાં તેમને થાણેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આશ્વાસન આપનારી વાત એ છે…

View More મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શિંદેની તબિયત બગડી, હોસ્પિટલમાં

મહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ

રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્યા આશરે 35 થી 38 વર્ષના પુરૂૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે…

View More મહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ

ભારતે પાક.માં છૂપાયેલા 23 હુમલાખોરોને આતંકી જાહેર કર્યા

2016માં નાગસેરા સૈન્ય છાવણી અને 2022માં જમ્મુના સુંજવાનમાં સુરક્ષા દળો પર હુમલામાં સામેલ જૈશ અને તૈયબાના આતંકીઓના નામ ગેઝેટમાં જાહેર કરાયા ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…

View More ભારતે પાક.માં છૂપાયેલા 23 હુમલાખોરોને આતંકી જાહેર કર્યા

રાજકોટમાં ચોરીની બે ઘટના; રોકડ અને દાગીના સહિત બે લાખની ચોરી

રાજકોટ શહેરમાં ચોરીની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે,જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીગ્રામ-2 અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાઓમાં…

View More રાજકોટમાં ચોરીની બે ઘટના; રોકડ અને દાગીના સહિત બે લાખની ચોરી

હૃદયરોગના હુમલાનો ઉપાડો યથાવત: વેપારી સહિત 3નાં મોત

રાજકોટમાં ગોકુલધામ પાસે રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં વેપારી અને બે પ્રૌઢાનું હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર…

View More હૃદયરોગના હુમલાનો ઉપાડો યથાવત: વેપારી સહિત 3નાં મોત

જસદણના ગઢવી પરિવારના 4 દીકરા-દીકરીએ આદિવાસી બની સરકારી નોકરી હડપી

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પરિવાળા ગામના માણસુરભાઈ પાલીયા પરિવાર સામે સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) સર્ટિફિકેટના આધારે નોકરીઓ મેળવવાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. આ…

View More જસદણના ગઢવી પરિવારના 4 દીકરા-દીકરીએ આદિવાસી બની સરકારી નોકરી હડપી

વરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!

રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર વરસતા વરસાદમાં એક યુવાન તદન નગ્ન અવસ્થામાં સ્કૂટર રાઇડ પર નીકળી પડતા લોકોને જોણુ થયું હતું. આ મહાશયના પરાક્રમનો કોઇએ…

View More વરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!

હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો

કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ…

View More હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો

સ્ક્રેપ જાહેર થયેલ વાહનોની ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરવા અપીલ

સરકારી વાહનોના વેચાણમાં પારદર્શિતા, સ્પર્ધાત્મકતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી, સ્ક્રેપ જાહેર થયેલા સરકારી વાહનોનું વેચાણ સંપૂર્ણપણે E-Auction પ્રક્રિયા દ્વારા કરવા અંગે બંદરો અને…

View More સ્ક્રેપ જાહેર થયેલ વાહનોની ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરવા અપીલ

રાજદ્વારી સંબંધો, યોગ્ય નિર્ણયો લઇ સરકારે ઇરાન યુધ્ધ વખતે ઇંધણની અછત થવા ન દીધી: મોદી

રાજસ્થાનમાં બાલોતરા નજીક ગ્રીનફિલ્ડ રિફાઇનરીનું ઉદઘાટન કર્યા બાદ એક સમારંભને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે ભારત સરકારે ’દરેક સ્તરે…

View More રાજદ્વારી સંબંધો, યોગ્ય નિર્ણયો લઇ સરકારે ઇરાન યુધ્ધ વખતે ઇંધણની અછત થવા ન દીધી: મોદી