એવું કહેવાય છે કે જો કેન્સર પ્રારંભિક તબક્કે શોધી કાઢવામાં આવે તો તેની સારવાર શક્ય છે. પરંતુ, ભારત જેવા દેશમાં આવું થવું લગભગ અશક્ય હતું.…
View More વિજ્ઞાનનો ચમત્કાર, લોહીના એક બુંદથી થશે કેન્સરનું નિદાનફેંગલ વાવાઝોડાને લીધે તમિલનાડુમાં ભૂસ્ખલનથી 7નાં મોત
ચક્રવાત ફેંગલના કારણે સતત વરસાદને કારણે તિરુવન્નામલાઈમાં એક મોટો ખડક તેમના ઘર પર તૂટી પડતાં પાંચ બાળકો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચાર મૃતદેહોને…
View More ફેંગલ વાવાઝોડાને લીધે તમિલનાડુમાં ભૂસ્ખલનથી 7નાં મોતઅભિનેત્રી નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને જીવતા સળગાવી માર્યા
ફિલ્મ ‘રોકસ્ટાર’માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નરગીસ ફખરીની બહેન પર તેના પૂર્વ બોયફ્રેન્ડની…
View More અભિનેત્રી નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને જીવતા સળગાવી માર્યારાજકારણમાં બધા અસંતુષ્ટ આત્માઓ, CMને પણ ગમે ત્યારે હાંકી કાઢવાનું ટેન્શન: ગડકરી
મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે (પહેલી નવેમ્બર) એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જીવન એ સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. જ્યારે રાજકારણ…
View More રાજકારણમાં બધા અસંતુષ્ટ આત્માઓ, CMને પણ ગમે ત્યારે હાંકી કાઢવાનું ટેન્શન: ગડકરીવિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા…
View More વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરીબેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્ન
વેંકટ દત્તા સાઈ સાથે જીવનની ઈનિંગ શરૂ કરશે બે વાર ઓલમ્પિક પદક વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના સંબધમાં બંધાશે. રવિવારે લખનઉમાં…
View More બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્નમામા ગોવિંદાનો ભાણા કૃષ્ણા સાથે વિવાદનો અંત આવ્યો
કપિલના શોમાં મામો-ભાણેજ ગળે મળ્યા બોલિવૂડ એક્ટર ગોવિંદા તાજેતરમાં ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો માં જોવા મળ્યો હતો, જ્યાં તે તેના ભત્રીજાને ગળે મળ્યો હતો.…
View More મામા ગોવિંદાનો ભાણા કૃષ્ણા સાથે વિવાદનો અંત આવ્યોરોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાન
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે ગઈ કાલે અનોખા અંદાજમાં તેમના દીકરાના નામની જાહેરાત કરી હતી. રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેમિલીના ચાર…
View More રોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાનઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ મેચમાં હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકેચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?
હાઇબ્રિડ મોડેલ સામે ઙઈઇના વિરોધથી ICCનું નવું ગતકડું પાકિસ્તામાં આગતા વર્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો…
View More ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?