ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, સરકારએ તાજેત્તરમાં સુચિત જંત્રી જાહેર કરેલ અને આ અંગે જાહેર જનતા પાસેથી 30 દિવસની…
View More સૂચિત જંત્રી દર સામે વાંધા સૂચનો સ્વીકારવાની મૂદતમાં વધારો કરોજંત્રીદર વધારવાથી મકાનો 40 ટકા સુધી મોંઘા થઇ જશે
લોકોએ ડબલ-ત્રણગણા ભાવ ચૂકવવા પડશે, ગરીબ- મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર બનશે દોહયલું અનેક વ્યવહારોમાં સર્જાશે વિવાદ સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકા સુધીનો અવ્યવહારું વધારો,…
View More જંત્રીદર વધારવાથી મકાનો 40 ટકા સુધી મોંઘા થઇ જશેભારત એક પ્રયોગશાળા: બિલ ગેટ્સના વિધાનથી હોબાળો
ખોટા શબ્દના ઉપયોગથી માઇક્રોસોફટના સંસ્થાપકનો સોશિયલ મીડિયામાં ઝાટકણી માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદન બાદ ભારતમાં લોકો ગુસ્સે થયા…
View More ભારત એક પ્રયોગશાળા: બિલ ગેટ્સના વિધાનથી હોબાળોએરપોર્ટ પર કાર્ગોના બોક્સમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
લખનઉના વિચિત્ર બનાવમાં કુરિયર એજન્ટની અટકાયત લખનૌના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સવારે કાર્ગો ચેકિંગ દરમિયાન નવજાત શિશુનો મૃતદેહ મળ્યો છે. આ ચોંકાવનારી ઘટના…
View More એરપોર્ટ પર કાર્ગોના બોક્સમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યોદિલ્હીમાં ચાકુના ઘા ઝીંકી માતા, પિતા અને પુત્રીની ક્રૂર હત્યા
નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. માતા-પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ…
View More દિલ્હીમાં ચાકુના ઘા ઝીંકી માતા, પિતા અને પુત્રીની ક્રૂર હત્યાતેલંગાણામાં ભૂકંપના તીવ્ર આંચકા, મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં અસર
તેલંગાણામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. સવારે આ આંચકાને…
View More તેલંગાણામાં ભૂકંપના તીવ્ર આંચકા, મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં અસરસંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે થયેલી હિંસા પર અંકુશ મેળવ્યા બાદ હવે યુપી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી…
View More સંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસોભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો ખેડૂતોની ભૂમિકા અવગણી શકાય નહીં: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર આકરા પ્રહારો કર્યા. ખેડૂતોના મુદ્દે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમણે…
View More ભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો ખેડૂતોની ભૂમિકા અવગણી શકાય નહીં: ઉપરાષ્ટ્રપતિલોકોના પ્રચંડ વિરોધ, સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ-લોનો અંત
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં લાદવામાં આવેલા માર્શલ લોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી. સંસદમાં ભારે વિરોધ અને મતદાન બાદ આ…
View More લોકોના પ્રચંડ વિરોધ, સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ-લોનો અંતસેવાના શોખ થકી ખુશાલીનો વન્સમોર માણે છે આ નાટ્ય નિર્માત્રી
આપણા કાર્ય થકી કોઈને પ્રેરણા મળે કે કોઈના જીવનમાં બદલાવ આવે તેનાથી વધુ ઉત્તમ વાત કઈ હોઈ શકે?: પૂર્વી જાડાવાલા પૂર્વી જાડાવાલાએ નિર્માણ કરેલ નાટકોએ…
View More સેવાના શોખ થકી ખુશાલીનો વન્સમોર માણે છે આ નાટ્ય નિર્માત્રી