શીયાળાની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યુ છે. ત્યારે રાજયભરમાં ઠંડીની સાથોસાથ હૃદય રોગના હુમલા પણ વધી રહ્યા છે. શહેરમાં આજે વધુ બે લોકોના હાર્ટ…
View More યોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોતહમ કિસી સે કમ નહી, અમદાવાદમાં લિકર પરમિટ મેળવવામાં મહિલા પુરુષોથી આગળ
બે વર્ષમાં 1277 પરમિટમાંથી 690 મહિલાઓને અપાઇ અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં આવી છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ નિકળી ગઈ છે.…
View More હમ કિસી સે કમ નહી, અમદાવાદમાં લિકર પરમિટ મેળવવામાં મહિલા પુરુષોથી આગળમોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
મોરબી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી એક કારખાનામાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંડલાથી રાજસ્થાન જતાં કોલસાની ચોરી કરી તેમાં ધુળ…
View More મોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડોમોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ગમે ત્યારે થશે મોટા ધડાકા
અચાનક SMCના વડા નિર્લિપ્તરાયને તપાસ સોંપાતા પ્રકરણ ખૂબ ગંભીર હોવાની ચર્ચા, સીધો ડી.જી.ને રિપોર્ટ કરાશે જુગારના પટમાંથી મળેલી લાખોની રોકડ, એક આરોપીનું ખોટું નામ લખવા,…
View More મોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ગમે ત્યારે થશે મોટા ધડાકાતંત્ર જાગ્યું: મનપાના 250થી વધુ ડ્રાઈવરના ફિટનેસ, મેડિકલ ટેસ્ટ કરાવાશે
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રજાલક્ષી સુવિધાઓમાં નિયમોની ચુસ્ત અમલવારી કરવાની હોય છે. કોઈપણ પ્રોજેક્ટ અથવા લોકઉપયોગી સુવિધાઓ માટે નિયમો ઘડવામાં આવે છે. છતાં તંત્ર સંચાલન…
View More તંત્ર જાગ્યું: મનપાના 250થી વધુ ડ્રાઈવરના ફિટનેસ, મેડિકલ ટેસ્ટ કરાવાશેપિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપાયેલો શખ્સ નિર્દોષ મુકત
આર્મ્સ એકટના ગુનામાં ફરાર આરોપી હથિયાર સાથે ઝડપાતા ફરિયાદ નોંધાઇ’તીશહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા અમૂલ સર્કલ પાસેથી આર્મ્સ એકટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે પિસ્તોલ…
View More પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપાયેલો શખ્સ નિર્દોષ મુકતમુંબઇના દંપતીને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડુ
ફાયર સેફ્ટીના સાધનોની ચૂકવણી માટે કારખાનેદારને આપેલો ચેક પરત ફરત ગુનો નોંધાયો’તો રાજકોટ તાલુકાના લોઠડા ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં મહાદેવ કાસ્ટિંગ નામના કારખાનેદાર પાસેથી…
View More મુંબઇના દંપતીને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડુમુળીલા ગામમાં આવેલી રાજકોટના ઉદ્યોગકારની જમીન પચાવી પાડવાનો કારસો
મછલીવડના બે ભાઈઓએ જમીન પચાવી પાડી તેમાં વાવેલા સાડા ત્રણ લાખની કિંમતના લીમડા વેચી માર્યા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં આવેલી રાજકોટના એક ઉદ્યોગકારની…
View More મુળીલા ગામમાં આવેલી રાજકોટના ઉદ્યોગકારની જમીન પચાવી પાડવાનો કારસોભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગી
શહેર-જિલ્લા ભાજપ કાર્યાલયે ફોર્મ ભરવા ધસારો, સોમ-મંગળ સંકલનની બેઠકમાં થશે નક્કી વોર્ડ અને તાલુકા પ્રમુખ માટે ખાસ કિસ્સામાં 45 વર્ષ માન્ય, બે ટર્મ સક્રિય સભ્ય…
View More ભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગીઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 337 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ રીતે કાંગારૂૂઓએ ટ્રેવિસ હેડ (140 રન) અને માર્નસ લાબુશેન (64 રન)ની ઇનિંગ્સના…
View More ઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડ