આજે સેન્સેક્સમાં 1344 અને નિફ્ટી 414 અંકનો ઘટાડો પાંચ દિવસમાં રોકાણકારોએ 20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા, સેન્સેક્સ 78000 અને નિફ્ટી 23600ના લેવલની અંદર શેરબજારમાં સતત…
View More સેન્સેક્સમાં અંતિમ દિવસે પણ કડાકો, અઠવાડિયામાં 4 હજાર અંક તૂટ્યોહાર્ટએટેક: જિલ્લા લાઈબ્રેરીના નિવૃત્ત કલાર્ક સહિત ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરમાં જિલ્લા લાયબ્રેરીના નિવૃત કલાર્ક અને બે મહીલા સહીત ત્રણના હૃદય થંભી ગયા હતા. આ…
View More હાર્ટએટેક: જિલ્લા લાઈબ્રેરીના નિવૃત્ત કલાર્ક સહિત ત્રણના હૃદય થંભી ગયાડીકે ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ફ્રાઈમ્સનો નાશ
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી તથા સંત કબીર રોડ થી પ્રધ્યુમન પાર્ક ગેટ સુધીના વિસ્તારમાં…
View More ડીકે ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ફ્રાઈમ્સનો નાશરૈયા રોડ પર સરકારી જમીનમાં પાકા બાંધકામ કરનાર 20 દબાણકર્તાઓને આખરી નોટિસ
સરકારી જમીન પર કાચા-પાકા બાંધકામો ખડકી અને દબાણ કરનાર સામે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા લાલ આંખ કરી ડિમોલીશનની કાર્યવાહી કરાઇ રહી છે ત્યારે રૈયા રોડ…
View More રૈયા રોડ પર સરકારી જમીનમાં પાકા બાંધકામ કરનાર 20 દબાણકર્તાઓને આખરી નોટિસરેલનગર-રામનગર-લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી
તાજેતરમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ ગઈકાલે ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા અશાંતધારા મામલે કલેકટરને કરાયેલી ફરિયાદ બાદ તંત્ર હવે એક ડઝનથી પણ વધુ વિસ્તારોમાં અશાંત ધારો…
View More રેલનગર-રામનગર-લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારીજંગલમાં પાર્ક કરેલી લાવારિસ કારમાંથી મળ્યું 52 કિલો સોનું, 15 કરોડ રોકડ મળી, ભોપાલનું IT તંત્ર થયું દોડતું
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 15 કરોડની રોકડ મળી આવી હતી. આ જથ્થો…
View More જંગલમાં પાર્ક કરેલી લાવારિસ કારમાંથી મળ્યું 52 કિલો સોનું, 15 કરોડ રોકડ મળી, ભોપાલનું IT તંત્ર થયું દોડતુંઉત્તર પ્રદેશના મેરઠમાં મોટી દુર્ઘટના: શિવ મહાપુરાણ કથામાં નાસભાગ થતાં અનેક મહિલાઓ કચડાઈ
ઉત્તર પ્રદેશના મેરઠમાં નાસભાગની ઘટના સામે આવી છે. મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન મેરઠમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ચાર મહિલાઓ ઘાયલ થઈ…
View More ઉત્તર પ્રદેશના મેરઠમાં મોટી દુર્ઘટના: શિવ મહાપુરાણ કથામાં નાસભાગ થતાં અનેક મહિલાઓ કચડાઈહરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. 89 વર્ષની ઉંમરે તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઈનેલો સુપ્રીમોને સવારે 11.30 વાગ્યે હોસ્પિટલમાં…
View More હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસકચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇ
કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા છારીઢંઢ વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર માટે જતી ટોળકીના પાંચ સભ્યોને ધારદાર હથિયારો સાથે સુરક્ષા તંત્રએ ઝડપી પાડ્યા હતા.…
View More કચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇહળવદ તાલુકામાંથી 5 ‘મુન્નાભાઈ MBBS’ પકડાયા
મોરબી જિલ્લામાં ડીગ્રી વગરના તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિમાં પોલીસે ઝુંબેશરૂૂપે કામગીરી શરૂૂ કરી બોગસ તબીબો ઉપર દરોડાનો દૌર શરૂૂ કરતા ત્રણ દિવસમાં…
View More હળવદ તાલુકામાંથી 5 ‘મુન્નાભાઈ MBBS’ પકડાયા