ડેનિશ દવા નિર્માતા નોવો નોર્ડિસ્કએ ગુરુવારે ભારતમાં તેનું સાપ્તાહિક બેઝલ ઇન્સ્યુલિન ઇન્જેક્શન, અવિકલી લોન્ચ કર્યું, જ્યાં ડાયાબિટીસનો દર વિશ્વમાં સૌથી વધુ છે. કંપનીએ જણાવ્યું હતું…
View More ઇન્સ્યુલિન હવે દરરોજ નહીં, સપ્તાહે લેવાની આઝાદી: ડચ કંપની નોવો નોડિસ્કનું ઇન્જેકશન લોંચશાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે જીલ્લા પોલીસ વડાની સુચનાથી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય એલસીબીની ટીમે શાપર-વેરાવળ વિસ્તારમાંથી પરપ્રાંતીય…
View More શાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયોવડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું
શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધુંઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ શેરી નંબર 08 ખાતે આવેલા ’વોક્ષ ફેશન ક્લબ’ નામના શોરૂૂમમાં…
View More ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરીપોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયા
પોરબંદરમાં એરપોર્ટ સામેના ફ્લેટમાંથી રાજકોટ અને રાણાવાવના બે શખસોને એસઓજી ટીમે ચરસ અને ગાંજા ના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.પોરબંદર એસ.ઓ.જી.ની…
View More પોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયારાજકોટમાં પેસેન્જરના દાગીના-રોકડ તફડાવતી હરિયાણાની આંતરરાજ્ય રિક્ષા ગેંંગ ઝડપાઇ
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા રીક્ષામા બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડરકમની ચોરી કરનાર હરીયાણાની આંતરરાજ્ય ટોળકીની મહિલા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી…
View More રાજકોટમાં પેસેન્જરના દાગીના-રોકડ તફડાવતી હરિયાણાની આંતરરાજ્ય રિક્ષા ગેંંગ ઝડપાઇવિશ્ર્વકર્મા સોસાયટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો
સાળાએ પાડોશમાં રહેતા ભાભીને ‘આ લીંબુ મારા મમ્મીને આપી દેજો’ કહેતા ડખ્ખો થયો શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતાં દંપતિ ઉપર પાડોશીઓએ ધોકા વડે…
View More વિશ્ર્વકર્મા સોસાયટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલોપોલીસ અને વકીલો વચ્ચે વિવાદ વકર્યો
યુનિફોર્મ વગર કોર્ટમાં આવતાં પોલીસ કર્મીઓની જુબાની નહીં લેવા બાર એસો.ઠરાવ રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતાં વકીલોમાં રોષ ભભૂકીયો છે. છેલ્લા…
View More પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ વકર્યોહરિહર ચોકમાં બે સગાભાઈ ઉપર પિતરાઈ સહિતનાનો છરી વડે હુમલો
શહેરના સદર બજાર પાસે આવેલા હરિહર ચોકમાં બે સગાભાઈ ઉપર પિતરાઈ સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતાં ઘવાયેલા બન્ને ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં…
View More હરિહર ચોકમાં બે સગાભાઈ ઉપર પિતરાઈ સહિતનાનો છરી વડે હુમલોગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ, ખેડૂતોનો ડેટા સુરક્ષિત રાખવા સમિતિ
કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા સુરક્ષા કાયદા અને ગુજરાત ડેટા શાસન માળખા હેઠળ ડીડીસી બનાવાયું ડિજિટલ ઇન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વેગ આપતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…
View More ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ, ખેડૂતોનો ડેટા સુરક્ષિત રાખવા સમિતિ