રાજકોટમાં મોટા પુત્રએ કરેલા પ્રેમલગ્નનાં મુદ્દે નાના પુત્રનું અપહરણ કરી ગોંધી રાખી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરાતા કંટાળી કાલાવડ રોડ પર ઈસ્કોન…
View More ઇસ્કોન મંદિર પાસે મહિલાના આપઘાત પ્રકરણમાં યુવતીના પિતા સહિત ચાર પકડાયારાજકોટના ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે 11 લાખની ઠગાઇ
ટ્રાવેલ્સના ધંધાર્થીએ મિત્ર સાથે રાજસ્થાન પહોંચી તપાસ કરતા બંન્ને શખ્સોએ પૈસા પરત આપવા અંગે હાથ ઉંચા કરી દીધા રાજકોટ શહેરના હરીધવા રોડ પર સુખરામ નગરમા…
View More રાજકોટના ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે 11 લાખની ઠગાઇઅજાણ્યા શખ્સોએ ઉધાર માલના 140 નહીં ચુકવ્યાની પોલીસે ફરિયાદ નહિ નોંધતા બે પિતરાઇએ ફિનાઇલ પીધું
શહેરમા દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમા પાનની દુકાન ધરાવતા યુવાન પાસેથી અજાણ્યા શખ્સોએ ઉધાર માલ ખરીદયા બાદ રૂપીયા 140ની ચુકવણી નહી કરતા…
View More અજાણ્યા શખ્સોએ ઉધાર માલના 140 નહીં ચુકવ્યાની પોલીસે ફરિયાદ નહિ નોંધતા બે પિતરાઇએ ફિનાઇલ પીધુંવતન જવાની જીદ સાથે સગીરાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
શહેરની ભાગોળે આવેલા ઠેબચડા ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 1પ વર્ષની પુત્રીએ વતનમા જવાની જીદ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી…
View More વતન જવાની જીદ સાથે સગીરાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાતનવાગામ અને ધરમનગરમાં જુગારના બે દરોડામાં પત્તા ટીંચતા 10 ઝડપાયા
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર અવેલા નવાગામ અને ધરમનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા 10 શખ્સોને રૂા. 76 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી…
View More નવાગામ અને ધરમનગરમાં જુગારના બે દરોડામાં પત્તા ટીંચતા 10 ઝડપાયાવૃધ્ધોને બેભાન કરી દાગીના પડાવનાર દંપતી ઘેનની દવા મેડિકલેથી ખરીદતા’તા
તાલુકા પોલીસે દંપતીને પકડી તમામ 2.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: ચાર ગુનાની કબુલાત રાજકોટમાં વૃધ્ધાઓને કેફી પીણું પીવડાવી અર્ધ-બેભાન કરી ફડાકા ઝીંકી રોકડ-દાગીના સહિત બે…
View More વૃધ્ધોને બેભાન કરી દાગીના પડાવનાર દંપતી ઘેનની દવા મેડિકલેથી ખરીદતા’તામવડીમાં તાપણું કરી તાપતા યુવાનને પત્ની અને પુત્રએ લાકડીથી માર માર્યો
મવડી વિસ્તારમા આવેલી પંચશીલ સોસાયટીમા રહેતો યુવાન તાપણુ કરીને તાપતો હતો ત્યારે પત્ની પુત્રને સારૂ નહી લાગતા માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More મવડીમાં તાપણું કરી તાપતા યુવાનને પત્ની અને પુત્રએ લાકડીથી માર માર્યોભાજપ શહેર-જિલ્લા પ્રમુખનું પરિવર્તન કે પુનરાવર્તન ?, જબરું સસ્પેન્સ
પ્રદેશમાંથી આજે સાંજે અથવા આવતીકાલે પ્રમુખોના નામ જાહેર થાય તેવી સંભાવના રાજકોટ શહેર તથા જીલ્લા ભાજપના નવા પ્રમુખો માટે દાવેદારોના ફોર્મ ભરાયા બાદ લીસ્ટ પ્રદેશ…
View More ભાજપ શહેર-જિલ્લા પ્રમુખનું પરિવર્તન કે પુનરાવર્તન ?, જબરું સસ્પેન્સરાજકોટ જિલ્લાની 713 વ્યાજબી ભાવની દુકાનમાં 3.26 લાખથી વધુ લાભાર્થીઓ
રાજકોટ શહેર – જિલ્લા નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગ…
View More રાજકોટ જિલ્લાની 713 વ્યાજબી ભાવની દુકાનમાં 3.26 લાખથી વધુ લાભાર્થીઓલાભાર્થીઓને આવાસની ફાળવણી પ્રક્રિયા ઝડપથી કરવા અધિકારીઓને સૂચના
રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટના મેયર નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન…
View More લાભાર્થીઓને આવાસની ફાળવણી પ્રક્રિયા ઝડપથી કરવા અધિકારીઓને સૂચના