રાજકોટ શહેરના બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક્ટીવા ચલાવવા જેવી સામાન્ય બાબતે બે શખ્સો દ્વારા એક દંપતી પર હુમલો કરવામાં…
View More બેડીપરામાં વાહન સરખું ચલાવવાના મામલે દંપતી પર બે શખ્સોનો હુમલોરાજકોટ-કોટડાસાંગાણી તાલુકામાં ખેતીના દબાણ કરનાર ચાર આસામીઓ દંડાયા
રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર રીતે ખેતી કરી રહેલા દબાણકારો સામે મહેસૂલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોમ્બે…
View More રાજકોટ-કોટડાસાંગાણી તાલુકામાં ખેતીના દબાણ કરનાર ચાર આસામીઓ દંડાયાગુજરાત યુથ કોંગ્રેસ એક્શનમાં, 30 જિલ્લાધ્યક્ષો સહિત 56 પદાધિકારીઓને કારણદર્શક નોટિસ
આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને ગુજરાત યુથ કોંગ્રેસે સંગઠનને વધુ સક્રિય બનાવવા કડક પગલું ભર્યું છે. યુથ કોંગ્રેસના રાજ્ય પ્રભારી નિખિલ દ્વિવેદીએ લાંબા સમયથી સંગઠનાત્મક…
View More ગુજરાત યુથ કોંગ્રેસ એક્શનમાં, 30 જિલ્લાધ્યક્ષો સહિત 56 પદાધિકારીઓને કારણદર્શક નોટિસભવ્ય નેત્રોત્સવ વિધિ સંપન્ન, શંખનાદ સાથે નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ
અમદાવાદની આગામી 149મી જગન્નાથ રથયાત્રાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આજે મંદિર પરિસરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ…
View More ભવ્ય નેત્રોત્સવ વિધિ સંપન્ન, શંખનાદ સાથે નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણરાજ્યભરમાં દારૂનું નેટવર્ક ચલાવતા કુખ્યાત બૂટલેગર સહિત ચારનો કબજો લેવાયો
સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર વિદેશી દારૂૂનું મસમોટું નેટવર્ક ચલાવતા કુખ્યાત બુટલેગરની સિન્ડીકેટના 20 સાગ્રીતો સામે ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ ગુજરાતની જુદી-જુદી જેલોમાં સજા કાપી…
View More રાજ્યભરમાં દારૂનું નેટવર્ક ચલાવતા કુખ્યાત બૂટલેગર સહિત ચારનો કબજો લેવાયોપારડી પાસે એકલવાયું જીવન જીવતા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત
આપઘાતનું કારણ અકબંધ; શ્રમિક પરિવારમાં શોક શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા શ્રમિક યુવાને પારડી પાસે કોઈ અગમ્ય કારણસર ટ્રેન હેઠળ પડતું…
View More પારડી પાસે એકલવાયું જીવન જીવતા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાતમાધાપર ચોકડીએ ડમ્પરે બાઇકચાલકને કચડી નાખ્યો
શહેરમાં વાહનની રફતારનો કહેર યથાવત હોય તેમ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને નિર્દોશ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. ત્યારે આવી જ એક…
View More માધાપર ચોકડીએ ડમ્પરે બાઇકચાલકને કચડી નાખ્યોમુંજકામાં કોલેજિયન યુવતીનું ચક્કર આવતા ઢળી પડતાં બેભાન હાલતમાં મોત
શહેરમાં આવેલા મુંજકા ગામે રહેતી કોલેજીયન યુવતી પોતાના ઘરે હતી ત્યારે ચક્કર આવતા બેભાનમાં ઢળી પડી હતી. કોલેજીયન યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી…
View More મુંજકામાં કોલેજિયન યુવતીનું ચક્કર આવતા ઢળી પડતાં બેભાન હાલતમાં મોતગોંડલના ભવનાથનગરમાં મહિલા જુગાર કલબ ઉપર દરોડો, 13 ગૃહિણીઓની ધરપકડ
ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ચાલતી મહિલા જુગાર ક્લબ ઉપર પોલીસે ત્રાટકીને સંચાલકો સહિત કુલ 13 મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂૂ.1,35,000ની રોકડ રકમ…
View More ગોંડલના ભવનાથનગરમાં મહિલા જુગાર કલબ ઉપર દરોડો, 13 ગૃહિણીઓની ધરપકડમોટી મારડની સીમમાં નવ પરિણીત શ્રમિક દંપતીની ક્રૂર હત્યા
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં ગતરાત્રે એક નવપરિણીત શ્રમિક દંપતિની અજાણ્યા શખ્સોએ ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે. પારિવારિક આંતરિક…
View More મોટી મારડની સીમમાં નવ પરિણીત શ્રમિક દંપતીની ક્રૂર હત્યા