અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ સરકાર એક પછી એક ઉતાવળા નિર્ણયો લઈ રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે બુધવારે જણાવ્યું હતું કે તે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ…
View More 25% ટેરિફ લાદી ટ્રમ્પે કહ્યું, યુરોપિય સંઘની રચના અમેરિકાને ભીંસમાં લેવા થઇ છેઅમેરિકી કંપનીઓ ગોલ્ડ કાર્ડથી ભારતીયોને નોકરીએ રાખી શકશે: ટ્રમ્પ
હાલની ઈમિગ્રેશન સિસ્ટમમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યુએસ છોડવાની ફરજ પડે છે અને તેઓ પોતાના દેશમાં જઈ સફળ ઉદ્યોગપતિ બને છે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે…
View More અમેરિકી કંપનીઓ ગોલ્ડ કાર્ડથી ભારતીયોને નોકરીએ રાખી શકશે: ટ્રમ્પમોરબીના જેતપરમાં અકસ્માતે દાઝેલી પરિણીતાએ દમ તોડયો
મોરબીના જેતપર ગામે રહેતી પરિણીતા પંદર દિવસ પૂર્વે ચૂલા ઉપર ગરમ પાણી કરતી હતી ત્યારે અકસ્માતે દાઝી ગઈ હતી. પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવાર…
View More મોરબીના જેતપરમાં અકસ્માતે દાઝેલી પરિણીતાએ દમ તોડયોદ્વારકામાં શિવરાત્રી પર્વે ભડકેશ્વર મહાદેવ તેમજ નાગેશ્વર જયોતિલિંગે ભક્તોએ અભિષેક- બિલીપત્ર ચડાવી ધન્યતા અનુભવી
ભડકેશ્વર ખાતે લોકમેળો યોજાયો મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો યાત્રાધામ દ્વારકા ખાતે શિવરાત્રી પર્વ સમુન્દ્ર ની વચ્ચે બિરાજમાન પોરાણિક ભડકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવાર થી…
View More દ્વારકામાં શિવરાત્રી પર્વે ભડકેશ્વર મહાદેવ તેમજ નાગેશ્વર જયોતિલિંગે ભક્તોએ અભિષેક- બિલીપત્ર ચડાવી ધન્યતા અનુભવીગાંજાનું વાવેતર કરનાર શખ્સ લીલા અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે NO DRUGS IN BHAVNAGARઅભિયાન ચાલુ કરવામાં આવેલ છે વ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના…
View More ગાંજાનું વાવેતર કરનાર શખ્સ લીલા અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયોખંભાળિયાના મહિલા કલાકારની ફેક આઈડીમાં વાંધાજનક વીડિયો ક્લિપ અપલોડ કરાઇ
ખંભાળિયા વિસ્તારમાં એક મહિલા કલાકારની ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં કોઈ અજાણ્યા શખ્સોએ છેડછાડ કરી, બીભત્સ અને અશ્ર્લીલ વિડિયો પોસ્ટ કરતા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો…
View More ખંભાળિયાના મહિલા કલાકારની ફેક આઈડીમાં વાંધાજનક વીડિયો ક્લિપ અપલોડ કરાઇસાવરકુંડલા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: 15 ઇજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો.તારીખ 26 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ રાત્રિના સમયે પીપાવાવ અમરેલી નેશનલ હાઇવે પર આ અકસ્માતની…
View More સાવરકુંડલા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: 15 ઇજાગ્રસ્તમાળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલો
માળીયામાં સરકારી હોસ્પિટલ પછાળ વાડીમા રહેતા મહિલાના પતિ તથા કાકાજીને જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી બે શખ્સો થાર ગાડી તથા મોટરસાયકલમા ધારીયા,…
View More માળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલોકાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કચ્છના પ્રથમવાર પ્રવાસે
ધોરડોના સફેદ રણ, ભુજનું સ્મૃતિવન, ધોળાવીરાની મુલાકાત, ટેન્ટમાં રાત્રિ રોકાણ કરશે, તડામાર તૈયારીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી 28મી ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે.…
View More કાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કચ્છના પ્રથમવાર પ્રવાસેખેડૂતોની યોજનાઓ કરતા સરકારનો પબ્લિસિટી ખર્ચ વધુ: પાલ આંબલિયા
ટ્રેકટર સહાય યોજનામાં જાહેરાત 412 કરોડની અને ચૂકવાયા 30.48 કરોડ તાર ફેન્સિંગ યોજનામાં પણ 350 કરોડની જાહેરાત સામે માત્ર 54.20 કરોડનું ચૂકવણું ગુજરાતમાં સરકાર દ્વારા…
View More ખેડૂતોની યોજનાઓ કરતા સરકારનો પબ્લિસિટી ખર્ચ વધુ: પાલ આંબલિયા