લાલપુર બાયપાસથી પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાપયાસથી સાત રસ્તા સર્કલ સુધી રસ્તો બંધ આજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર…
View More વડાપ્રધાનની મુલાકાતના પગલે રસ્તા ડાઇવર્ટ કરાયા: જાહેરનામુંકચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયો
રાષ્ટ્રપતિની ગુજરાત-કચ્છની મુલાકાત ટાણે VIP ક્લચર જોવા મળ્યું હતું. ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં સરકારે બે દિવસ માટે ધોળાવીરાની સાઈટ સામાન્ય લોકો માટે…
View More કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયોઆયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવી
આજની દોડધામ ભરી જીવનશૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવી એક પડકારરૂૂપ બની ગઈ છે. વધુ પડતા કામનો તણાવ, અનિયમિત આહાર અને ઊંઘની કમી…
View More આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવીવેરાવળ એસ.ટી.ડેપોને મહાશિવરાત્રી ફળી 6 દિવસમાં રૂા.22.45 લાખની આવક
દર વર્ષે મહાશિવરાત્રીના અનુસંધાને જૂનાગઢના ભવનાથ ખાતે પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. જેમાં લાખો શ્રધ્ધાળુઓ ભક્તિ અને પુણ્યનું ભાથું બાંધે છે. જૂનાગઢ એસ.ટી.…
View More વેરાવળ એસ.ટી.ડેપોને મહાશિવરાત્રી ફળી 6 દિવસમાં રૂા.22.45 લાખની આવકતળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસ
ભાવનગર જિલ્લાના તળાજા ના છેવાડે રહેતા શ્રમજીવી પરિવાર ની સગીરા પોતાની વસાહતમાથી નજીકમા શેમ્પુ લેવા ગઈ તે સમય નો લાભ ઉઠાવી ને સગીરા નો…
View More તળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસબાંટવા (વોર્ડ નં.6)ની આંગણવાડીનું કામ નબળું, બાળકોના જીવનું જોખમ
બાંટવા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં. 6, બગીચા પાછળ વર્ષ 2023માં નવી આંગણવાડીનું નિર્માણ પૂર્ણ થયું હતું, પરંતુ હવે તે અતિ નબળું અને જોખમકારક બન્યું છે.…
View More બાંટવા (વોર્ડ નં.6)ની આંગણવાડીનું કામ નબળું, બાળકોના જીવનું જોખમહર્ષદમાં શિવલિંગ ચોરીની ઘટના બાદ બાબરામાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી કાળભૈરવ શિલાની ચોરી
તાજેતરમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી શિવલીંગની ચોરી થયાની ઘટના તાજી છે. ત્યારે બાબરામા કરિયાણા રોડ પર આવેલ પૌરાણિક સોનપરી મહાદેવ મંદિરની જગ્યામાથી કોઇ ટીખળીખોર…
View More હર્ષદમાં શિવલિંગ ચોરીની ઘટના બાદ બાબરામાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી કાળભૈરવ શિલાની ચોરીદ્વારકા જિલ્લા પંચાયતનું રૂા.640.15 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર
સંભવિત 397 કરોડની આવક સામે રૂા.351 કરોડનો ખર્ચ અંદાજાયો; સિંચાઇ માટે 7.19 કરોડ અને ખેતીવાડી, પશુપાલન માટે 3.47 કરોડની જોગવાઇ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામન્ય…
View More દ્વારકા જિલ્લા પંચાયતનું રૂા.640.15 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂરસલાયા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની પાંચ માર્ચે ચૂંટણી
સલાયા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 5 માર્ચના રોજ સલાયા નગર પાલિકામાં સભાખંડમાં 3.30 વાગ્યે પ્રાંત અધિકારી શ્રી ખંભાળિયાની અધ્યક્ષતામાં યોજાશે.આ…
View More સલાયા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની પાંચ માર્ચે ચૂંટણીગોંડલ પંથકમાં દારૂનો કારોબાર બંધ ન થાય તો જનતા રેડ કરાશે
ગોંડલ તાલુકા પોલીસ ની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારુનાં હાટડાઓ ચાલી રહ્યાનાં આક્ષેપ સાથે વહેલીતકે બંધ કરવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજુઆત…
View More ગોંડલ પંથકમાં દારૂનો કારોબાર બંધ ન થાય તો જનતા રેડ કરાશે