ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની…
View More ગરમીથી બચવા તૈયાર રહેજો, 14 માર્ચથી ગુજરાતમાં શરૂ થશે હીટવેવવેરા વિભાગના સ્ટાફની માર્ચ માસની તમામ રજાઓ રદ
મનપાના વેરા વિભાગ દ્વારા વર્ષ પૂર્ણ થવાના 31 દિવસ બાકી હોય આખો મહિનો કડક કાર્યવાહી કરવા તમામ સ્ટાફની રજાઓ રદ કરી છેે અને આજે ત્રણેય…
View More વેરા વિભાગના સ્ટાફની માર્ચ માસની તમામ રજાઓ રદમિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો વર્ક્યો; તાવથી વૃધ્ધનું મોત
રાજકોટ સહીત રાજયભરમા મિશ્ર ઋતુમા રોગચાળો વકર્યો હોય તેમ છાશવારે રોગચાળાથી મોત નીપજયા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક બનાવમા માડાડુંગર વિસ્તારમા આવેલા…
View More મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો વર્ક્યો; તાવથી વૃધ્ધનું મોતમનપાના 9 કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ. કમિશનર પટેલ
મ્યુનિસિપલ કમિશનરની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકામાં ફેબ્રુઆરી-2025માં નિવૃત થયેલ 09 અધિકારી-કર્મચારીઓને નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન…
View More મનપાના 9 કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ. કમિશનર પટેલચાર બહેનોના એકના એક ભાઇનું હાર્ટએટેકથી મોત
શહેરમા હાર્ટ એટેકનાં બનાવો વધી રહયા છે ત્યારે ગોંડલ રોડ પર ઉધોગનગર કર્વાટરમા રહેતા ચાર બહેનોનાં એકનાં એક ભાઇનુ હદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવારમા…
View More ચાર બહેનોના એકના એક ભાઇનું હાર્ટએટેકથી મોતપડધરી પાસે સલ્ફર ભરેલા ટ્રકમાં આગ, રસ્તો બંધ કરાયો
રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી નજીક આજે બપોરે સલ્ફર ભરેલા ટ્રકમાં આગ ભભૂકી હતી. અચાનક હાઇવે ઉપર જતા ટ્રકમાં આગ લગતા વાહન ચાલકોએ પોતાના વાહન થંભાવી…
View More પડધરી પાસે સલ્ફર ભરેલા ટ્રકમાં આગ, રસ્તો બંધ કરાયોટેકસટાઇલ માર્કેટમાં રાખ જ બચી
ર000 સે. તાપમાનમાં સળિયા ઓગળી ગયા, આખુ બિલ્ડિંગ તબાહ કાપડની 822 દુકાનો ખાખ થઇ ગઇ, બિલ્ડિંગના સ્લેબ અને કોલમ-બીમના પોપડા ખરી ગયા કરોડોનો વેપાર કરતા…
View More ટેકસટાઇલ માર્કેટમાં રાખ જ બચીએઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કર્નલ અંકુર પ્રતાપસિંહની નિમણૂક
રાજકોટ એઇમ્સમાં ડેપ્યુટી ડાયરેકટરની ખાલી પડેલી જગ્યા ઉપર કર્નલ અંકૂર પ્રતાપસિંહની નિમણુક થતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ…
View More એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કર્નલ અંકુર પ્રતાપસિંહની નિમણૂકબોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશ
રાજયભરમાં ચાલતી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગેરરીતી રોકવા માટે તંત્ર સજજ છે. રાજયભરમાં સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા છે યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને…
View More બોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂા.700નો વધારો કરતી સરકાર
રાજયની ગ્રાન્ટેડ સંસ્થાઓમા ફરજ બજાવતા કર્મચારીઓ સાથે મેડિકલ ભથ્થામા અન્યાય થતો હોવાની અનેક વખત રજુઆત કરવામા આવતા અને મોંઘવારી વધતા બે છેડા ભેગા કરવા મુશ્કેલ…
View More ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂા.700નો વધારો કરતી સરકાર