ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર…
View More વર્શિપ એક્ટની નાબૂદીથી હિંદુ ધર્મસ્થાનોનો વિવાદ ઉકેલી શકાશે26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે…
View More 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવીઅમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધાર્પ થઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા…
View More અમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ
શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…
View More ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદસેફટી લોક ચાલુ હોવા છતાં તિજોરીમાંથી નીચે પડેલી રિવોલ્વરમાં ફાયરિંગ થતાં મહિલા કોર્પોરેટર ઘાયલ
શહેરના વોર્ડ નંબર-17 મહિલા કોર્પોરેટરના અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી ઘરે વિચિત્ર ઘટના સામે આવી છે, મહિલા કોર્પોરેટર કબાટ માંથી રિવોલ્વર કાઢવા જતા અકસ્માતે રિવોલ્વર નીચે પડતા…
View More સેફટી લોક ચાલુ હોવા છતાં તિજોરીમાંથી નીચે પડેલી રિવોલ્વરમાં ફાયરિંગ થતાં મહિલા કોર્પોરેટર ઘાયલપ્રમુખ પદેથી દોશી કપાયા, દવે ફાવ્યા; જિલ્લામાં ઢોલરિયા રિપીટ
જામનગર-અમરેલી-જૂનાગઢ-મોરબી-ભાવનગર સહિતના પ્રમુખો બદલાયા, અનેક જિલ્લામાં આશ્ર્ચર્યજનક નિમણૂકો ભાજપના છ મહાનગર અને 29 જિલ્લા પ્રમુખોની સત્તાવાર જાહેરાત પૂર્વે યાદી લીક, કર્ણાવતી અને ગાંધીનગર શહેર અને…
View More પ્રમુખ પદેથી દોશી કપાયા, દવે ફાવ્યા; જિલ્લામાં ઢોલરિયા રિપીટજુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાત
જુગારની ટેવથી ઘણા પરિવાર બરબાદ થયા છે ત્યારે રાજકોટ શહેરમા આવો જ એક બનાવ પ્રકાશમા આવ્યો છે. શહેરનાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમા રહેતા યુવાને…
View More જુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાતત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યા
મહિલા બાઉન્સર તરીકે નોકરી કરતી ત્યારે મોટામવાના શખ્સ સાથે પરિચય થયો હતો: આરોપીને સકંજામાં લેવા તજવીજ પરિણીત શખ્સે પત્નીથી કંટાળ્યો છું કહી દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભ…
View More ત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યાઅમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલો
શહેરના 0 ફૂટ રોડ પર આંબેડકર નગરમાં ભાભીના માવતરે લાડવા લઈ ગયેલી યુવતિ ઉપર ભાભીના માતા સહિતની મહિલાઓએ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ…
View More અમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલોમાધાપર ચોકડી બ્રિજ નીચે અજાણ્યા શખ્સોનો દંપતી સહિત ચાર પર હુમલો : ત્રણ કિલો વાળની લૂંટ
રાજકોટ શહેરમા એક નવતર લુંટ થયાની ઘટના સામે આવી છે જેમા લુંટારુઓ દ્વારા દંપતી સહીત 4 વ્યકિત પર હુમલો કરી રૂ. 1ર હજારનાં 3 કિલો…
View More માધાપર ચોકડી બ્રિજ નીચે અજાણ્યા શખ્સોનો દંપતી સહિત ચાર પર હુમલો : ત્રણ કિલો વાળની લૂંટ